રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 5, 2026 10:13 એ એમ (AM)

views 29

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે શિક્ષક દિવસે શિક્ષકોને તેમના જ્ઞાનનો વિસ્તાર કરવા, નવી ટેકનોલોજી અપનાવી નવીન શિક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ કરવા હાકલ કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે શિક્ષક દિવસ પ્રસંગે શિક્ષકોને સતત તેમના જ્ઞાનનો વિસ્તાર કરવા, નવી ટેકનોલોજી અપનાવવા અને નવીન શિક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ કરવા હાકલ કરી. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે શિક્ષકો વિદ્યાર્થીઓની પ્રતિભાને પોષવામાં અને તેમના ચારિત્ર્યના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે વિદ્યાર...

સપ્ટેમ્બર 5, 2026 10:08 એ એમ (AM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ SRCCના શતાબ્દી સમારોહમાં સંબોધન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ SRCCના શતાબ્દી સમારોહમાં ઉપસ્થિત રહેશે. તેઓ આ પ્રસંગે સંબોધન પણ કરશે. દિલ્હી યુનિવર્સિટીની એક કોલેજ SRCC દેશની અગ્રણી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાંની એક છે. જે વાણિજ્ય, અર્થશાસ્ત્ર અને મેનેજમેન્ટના અભ્યાસક્રમો પ્રદાન કરે છે. આ કોલેજની સ્...

સપ્ટેમ્બર 5, 2026 10:00 એ એમ (AM)

views 15

વિદેશમંત્રીએ જણાવ્યું કે, ભારત રશિયા અને યુક્રેન સંઘર્ષ સમાપ્ત કરવામાં મદદ કરી શકે એવા ઉપાય શોધી રહ્યું છે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું છે કે ભારત રશિયા અને યુક્રેન બંને સાથે સતત સંપર્કમાં છે. ભારત એવા સૂચનો પર વિચાર કરી રહ્યું છે જે સંઘર્ષ ઘટાડવા અથવા સમાપ્ત કરવામાં મદદ કરી શકે. વોર્સોમાં પોલેન્ડના વિદેશ મંત્રી રાડોસ્લાવ સિકોર્સ્કી સાથેની વાતચીત બાદ તેમણે જણાવ્યું હતું કે યુદ્ધમાં કોઈ વિજેતા નથ...

સપ્ટેમ્બર 4, 2026 7:59 પી એમ(PM)

views 15

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ગુજરાતમાં આવતીકાલથી દિવ્યાંગો માટે યોજાનારી વિશ્વ તીરંદાજી સ્પર્ધા ખેલાડીઓ માટે યાદગાર બની રહેશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ગુજરાતના અમદાવાદમાં આવતીકાલથી યોજનારી દિવ્યાંગોની વિશ્વ તીરંદાજી સ્પર્ધા ખેલાડીઓ અને અમદાવાદ માટે યાદગાર બની રહેશે. ગુજરાતના અમદાવાદમાં ભારતીય તીરંદાજી સંઘ દ્વારા યોજાયેલા હ્યુન્ડાઈ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ ઉદ્ઘાટન કાર્યક્રમને આજે વર્ચ્યૂઅલ માધ્યમથી સંબોધતા શ્રી...

સપ્ટેમ્બર 4, 2026 7:53 પી એમ(PM)

views 13

બૅલ્જિયમના પ્રધાનમંત્રી બાર્ટ ડી’વેવરે કહ્યું, ભારત અને બૅલ્જિયમ વચ્ચે હીરા વેપાર ભાગીદારીનો સદીઓ જૂનો સંબંધ પરસ્પર વિશ્વાસ પર આધારિત.

બૅલ્જિયમના પ્રધાનમંત્રી બાર્ટ ડી’વેવરે આજે ભારત અને બૅલ્જિયમ વચ્ચે હીરા વેપાર ભાગીદારીને અતૂટ સંબંધ ગણાવતા કહ્યું, સદીઓ જૂનો આ સંબંધ પરસ્પર વિશ્વાસ, પારદર્શકતા અને સહકાર પર આધારિત છે. મુંબઈમાં ભારત ડાયમંડ બૂર્સ ખાતે એક સત્રમાં શ્રી ડી વેવરે હીરા ઉદ્યોગમાં ભારત અને બૅલ્જિયમની પૂરક શક્તિઓનો ઉલ્લેખ કર્...

સપ્ટેમ્બર 4, 2026 7:48 પી એમ(PM)

views 15

અવકાશ રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે ફ્રાન્સની સાથે અવકાશ ભાગીદારીને વધુ મજબૂત કરવાની ઉત્સુકતા દર્શાવી.

અવકાશ રાજ્યમંત્રી ડૉક્ટર જિતેન્દ્ર સિંહે આજે ભારત અને ફ્રાન્સ વચ્ચે અવકાશ ક્ષેત્રમાં સહકારને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા કરી. દરમિયાન માનવ સહિત અવકાશ ઉડાન, આધુનિક અવકાશ ટેક્નોલૉજી અને બંને દેશની અવકાશ સંસ્થાઓ તથા ઉદ્યોગો વચ્ચે યોગ્ય સંકલન જેવા વિષય પર ચર્ચા કરવામાં આવી. ડૉક્ટર સિંહે ફ્રાન્સના ઉચ્ચ શિક...

સપ્ટેમ્બર 4, 2026 7:44 પી એમ(PM)

views 7

ઇસરોના અધ્યક્ષ વિ. નારાયણને કહ્યું, EOS-05નું સફળ પ્રક્ષેપણ મિશન ભારતની પૃથ્વી અવલોકન ક્ષમતાઓને વધુ મજબૂત કરશે.

ભારતે અવકાશ ક્ષેત્રમાં વધુ એક મોટી સિદ્ધિ મેળવી છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઇસરોએ આજે સવારે શ્રીહરિકોટાથી અદ્યતન રૉકેટ પ્રક્ષેપણ વાહન – GSLV એફ-17 રૉકેટ માટે પૃથ્વી અવલોકન ઉપગ્રહ – E.O.S. – 05નું સફળ પ્રક્ષેપણ કર્યું. ઇસરોના જણાવ્યા મુજબ, E.O.S. – 05થી વાસ્તવિક સમયમાં તસવીર મળશે. તેનાથી ખેતી અન...

સપ્ટેમ્બર 4, 2026 5:38 પી એમ(PM)

views 30

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગાંધીનગર ખાતે 5-દિવસીય BRICS તાલીમ કાર્યક્રમ યોજાશે

ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળની રાષ્ટ્રીય મહત્વની સંસ્થા, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા નાણાં મંત્રાલયના FATF સેલના સહયોગથી એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરના લવાડ કેમ્પસ ખાતે 7 થી 11 સપ્ટેમ્બર 2026 દરમિયાન ઉભરતા જોખમો, FATF પદ્ધતિઓ અને BRICS શ્રેષ્ઠ પ...

સપ્ટેમ્બર 4, 2026 5:34 પી એમ(PM)

views 15

IIT ગાંધીનગરના ડૉ. મિથુન રાધાકૃષ્ણનને ‘નેશનલ એવોર્ડ ટુ ટીચર્સ 2026’ એનાયત કરાશે

શિક્ષક દિવસ એટલે કે 5 સપ્ટેમ્બર, 2026 ના રોજ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા દેશભરની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના 21 શ્રેષ્ઠ શિક્ષકોને 'નેશનલ એવોર્ડ ટુ ટીચર્સ 2026' થી સન્માનિત કરવામાં આવશે. આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સન્માન માટે પસંદ કરાયેલા શિક્ષકોમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગ...

સપ્ટેમ્બર 4, 2026 5:31 પી એમ(PM)

views 37

શેરબજારમાં ચાર દિવસની પડતીનો અંત: સેન્સેક્સ 363 પોઈન્ટ ઉછળીને 76,515 પર બંધ

ભારતીય શેરબજારમાં છેલ્લા ચાર ટ્રેડિંગ સત્રોથી ચાલી આવતા ઘટાડાનો સિલસિલો આજે આખરે તૂટ્યો છે. બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકોમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો હતો, જેના પરિણામે બજારમાં સકારાત્મકતા પરત ફરી છે અને અગાઉના કડાકા બાદ રોકાણકારોને મોટી રાહત મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં બંધ  આજન...