રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 4, 2026 10:53 એ એમ (AM)

views 17

ISRO દ્વારા આજે શ્રીહરિકોટાથી પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) એ આજે વહેલી સવારે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી GSLV-F17 રોકેટ પર તેના પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ EOS-05 ને સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે.  27 કલાકના કાઉન્ટડાઉન પછી, GSLV-F17 રોકેટ, ઉપગ્રહ EOS-05 સાથે, સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેના બીજા લોન્ચ પેડ પરથી સવારે 2.55 વાગ્યે ઉડાન ભ...

સપ્ટેમ્બર 4, 2026 10:44 એ એમ (AM)

views 30

નેપાળ પૂરમાં મૃત્યુઆંક 1 હજાર 259 થયો – 5 હજારથી વધુ હજુ પણ ગુમ. ગૃહ મંત્રાલય ગુમ થયેલા ભારતીયોનું ડીએનએ પ્રોફાઇલિંગ કરશે

નેપાળ પૂરમાં મૃત્યુઆંક વધીને 1,259 થયો છે, હજુ પણ 5,000 થી વધુ લોકો ગુમ છે.  નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, સૌથી વધુ 355 મૃતદેહો ચિતવનમાંથી મળી આવ્યા છે, ત્યારબાદ નવલપરાસી પૂર્વમાં 218 અને નવલપરાસી પશ્ચિમમાં 212 મૃતદેહો મળી આવ્યા છે.   નેપાળ સેનાની આગેવાની હેઠળ સંયુક્ત બચાવ ટીમો દ્વારા શોધ અભિયાન ચાલ...

સપ્ટેમ્બર 4, 2026 10:37 એ એમ (AM)

views 18

જન્માષ્ટમીની આજે દેશભરમાં ભક્તિ અને ઉત્સાહપૂર્વક ઉજવણી

ભગવાન કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની આજે દેશભરમાં ભક્તિ અને ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે. મંદિરો અને ઘરોને શણગારવામાં આવ્યા છે. દરમિયાન, ઉત્તર પ્રદેશમાં, મથુરા-વૃંદાવનમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે મથુરામાં જન્માષ્ટમી ઉજવણીમાં હાજરી આપશે. ભક્તોની...

સપ્ટેમ્બર 3, 2026 8:00 પી એમ(PM)

views 20

ભારત અને બેલ્જિયમે અનેક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા.

ભારત અને બેલ્જિયમે આજે અનેક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આમાં સંરક્ષણ સહયોગ પર આશય પત્ર તથા અક્ષય ઊર્જા, સાયબર ગુના સહિતના આંતરરાષ્ટ્રીય ગુનાઓ સામે લડવા અને રાજનૈતિક તાલીમના ક્ષેત્રોમાં સમજૂતી કરારનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેલ્જિયમના પ્રધાનમંત્રી બાર્ટ ડી વેવર સાથે આજે નવી દિલ...

સપ્ટેમ્બર 3, 2026 7:56 પી એમ(PM)

views 13

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે ભારત અને બેલ્જિયમ પરસ્પર ગાઢ સંબંધો ધરાવે છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ભારત અને બેલ્જિયમ પરસ્પર  ગાઢ સંબંધો ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે બંને દેશો શાસન-આધારિત વૈશ્વિક વ્યવસ્થા માટે પ્રતિબદ્ધ છે. સંરક્ષણમંત્રીએ નવી દિલ્હીમાં બેલ્જિયમના સંરક્ષણ મંત્રી થિયો ફ્રેન્કેન સાથે પ્રતિનિધિમંડળ-સ્તરની વાટાઘાટો દરમિયાન આ નિવેદન આપ્યુ...

સપ્ટેમ્બર 3, 2026 7:53 પી એમ(PM)

views 12

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ભારતના જીડીપીમાં 7.8 ટકાનો વૃદ્ધિ દર હાસલ કરવામાં MSMEની મહત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરી.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતના જીડીપીમાં 7.8 ટકાનો વૃદ્ધિ દર હાસલ કરવામાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોની મહત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરી. તેમણે નવી દિલ્હીમાં મુક્ત વ્યાપાર કરાર આઉટરીચ કાર્યક્રમ પર આયોજિત રાષ્ટ્રીય કાર્યશાળાની અધ્યક્ષતા કરત...

સપ્ટેમ્બર 3, 2026 8:07 પી એમ(PM)

views 11

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતીન ગડકરીએ કહ્યું ભારત પાસે વિશ્વનું પ્રથમ ઓટોમોબાઈલ ઉદ્યોગ બનવાની ક્ષમતા છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું છે કે, નવીનતા, ગુણવત્તા અને સ્પર્ધાત્મક કિંમતોના આધારે ભારત પાસે વિશ્વનું પ્રથમ ઓટોમોબાઈલ ઉદ્યોગ બનવાની ક્ષમતા છે. તેમણે નવી દિલ્હીમાં સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફૅક્ચરર્સના 66મા વાર્ષિક સંમેલનને સંબોધિત કર્યું હતું. કેન્દ્રીય ...

સપ્ટેમ્બર 3, 2026 3:55 પી એમ(PM)

views 61

નેપાળ-તિબેટમાં વિનાશક પૂરથી મૃત્યુઆંક 1250 ને પાર : 4,000 થી વધુ હજુ પણ ગુમ છે

હિમાલયના ખોળામાં આવેલા નેપાળ અને તિબેટમાં અચાનક આવેલા વિનાશક પૂરના કારણે ભારે તબાહી મચી છે. નેપાળમાં પૂરના કારણે મૃત્યુઆંક 1250 સુધી પહોંચી ગયો છે. ભારે વરસાદ અને કાટમાળ વચ્ચે બચાવકર્તાઓ ફસાયેલા લોકોને શોધવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે. ભોટેકોશી નદી અને સુરંગોમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ  ભો...

સપ્ટેમ્બર 3, 2026 3:51 પી એમ(PM)

views 14

બિહારમાં પૂરની સ્થિતિ ગંભીર: ગંગા અને સોન નદીના જળસ્તરમાં વધારો

બિહાર રાજ્યમાં પૂરની સ્થિતિ સતત ગંભીર બની રહી છે. ગંગા, ગંડક અને કોસી નદીઓ બાદ હવે સોન નદીના જળસ્તરમાં થયેલા વધારાને કારણે ઉત્તર, મધ્ય અને દક્ષિણ બિહારના અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. પૂરના પાણી અનેક જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે અને વહીવટી તંત્ર દ્વારા યુદ્ધન...

સપ્ટેમ્બર 3, 2026 3:37 પી એમ(PM)

views 10

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ મેનેજર દિશા સલિયનના મૃત્યુની તપાસ CBI કરશે

મુંબઈ હાઈકોર્ટે દિવંગત બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ મેનેજર દિશા સલિયનના મૃત્યુ કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તપાસ કરવાનો મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. આ સાથે જ કોર્ટે દિશાના પિતા દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે FIR નોંધવાનો પણ નિર્દેશ આપ્યો છે, જેથી આ કેસની નિ...