રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 2, 2026 2:13 પી એમ(PM)

views 30

ભારતીય શેરબજારનો ઘટાડા સાથે કારોબાર

આજે ભારતીય શેરબજારમાં સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો લગભગ એક ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. છેલ્લી મળેલી માહિતી મુજબ, સેન્સેક્સ 530 પોઈન્ટ સાથે જ્યારે નિફ્ટી 200 પોઈન્ટ પર કારોબાર કરી રહ્યા છે. બજારોમાં વ્યાપક વેચાણ દબાણ પગલે ઓટો, રિયલ્ટી અને આઇટી સહિતના શેરોમાં ઘટાડો જોવા મળ્યો

સપ્ટેમ્બર 2, 2026 2:09 પી એમ(PM)

views 13

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ટોલપ્લાઝા પર વસૂલાતમાં કથિત છેતરપિંડીના સંદર્ભમાં ઇડીનું 14 જગ્યાઓ પર સર્ચ ઓપરેશન

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા –NHAI ના પ્લાઝા પર ટોલ વસૂલાતમાં કથિત છેતરપિંડીના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 14 જગ્યાઓ પર સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ -PMLA હેઠળ આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સર્ચ ઓપરેશન ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, જમ્મુ, મ...

સપ્ટેમ્બર 2, 2026 2:07 પી એમ(PM)

views 13

નેપાળ પૂર હોનારતમાં અત્યાર સુધીમાં એક હજાર 114 મૃતદેહો મળ્યા – ભારતીય બચાવ દળ નેપાળ પહોંચ્યું

નેપાળમાં આવેલા વિનાશક પૂરનો મૃત્યુઆંક 1 હજાર 110ની ઉપર પહોંચી ગયો છે. નેપાળના રાષ્ટ્રીય આપત્તિ જોખમ ઘટાડા અને વ્યવસ્થાપન સત્તામંડળ અનુસાર, ગયા અઠવાડિયાના ભયંકર પૂરમાં તણાયેલા 1 હજાર 114 જેટલા મૃતદેહો આજ સુધીમાં મળી આવ્યા છે. દક્ષિણ ચિતવાન જિલ્લામાં સૌથી વધુ મૃતદેહો મળી આવ્યા છે. અત્યાર સુધીમાં 95 મૃ...

સપ્ટેમ્બર 2, 2026 2:06 પી એમ(PM)

views 11

પંજાબમાં પરાળ બાળવાની સમસ્યાના ઉકેલ માટે ઉચ્ચસ્તરીય બેઠક

પંજાબ સરકારે રાજ્યમાં ડાંગરના પરાળને બાળવા પર વધુ નિયંત્રણ લાવવા અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે ડિજિટલ અને મલ્ટીમીડિયા વ્યૂહરચના દ્વારા સમર્થિત બહુ-સ્તરીય માહિતી અને જાગૃતિ અભિયાનને વધુ ઝડપી બનાવવાનું આહ્વાન કર્યું છે. સંબંધિત અધિકારીઓને NGO, સામાજિક કાર્યકરો, પંચાયતો અને ખેડૂતોની સક્રિય ભાગીદારી સ...

સપ્ટેમ્બર 2, 2026 1:12 પી એમ(PM)

views 43

નેપાળ પૂર: પીડિતોની ઓળખ માટે ભારતીય ફોરેન્સિક ટીમ જોડાઈ, DNA વિશ્લેષણ શરૂ

નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ ભોગ બનેલા લોકો અને લાપતા નાગરિકોની સચોટ ઓળખ માટે ભારત સરકારે 19 સભ્યોની ફોરેન્સિક નિષ્ણાતોની વિશેષ ટીમ નેપાળ મોકલી છે. આ ભારતીય ટીમે કાઠમંડુ ખાતે નેપાળ પોલીસની લેબોરેટરીમાં સ્થાનિક નિષ્ણાતો સાથે મળીને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી મળેલા DNA નમૂનાઓનું વૈજ્ઞાનિક વિશ્લેષણ શરૂ કર...

સપ્ટેમ્બર 2, 2026 1:05 પી એમ(PM)

views 27

રાહત સામગ્રી લઈને પાંચમું ભારતીય વિમાન નેપાળ જવા રવાના : 5.5 ટન દવાઓ મોકલાઈ

પાડોશી દેશ નેપાળમાં સર્જાયેલી કટોકટી અને મુશ્કેલીના સમયે ભારત સતત મદદનો હાથ લંબાવી રહ્યું છે. નેપાળમાં ચાલી રહેલી બચાવ અને રાહત કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે ભારત સરકારે આજે રાહત સામગ્રીથી સજ્જ વધુ એક પાંચમું વિમાન નેપાળ જવા રવાના કર્યું છે. આ વિમાનમાં વિશેષ બચાવ ટીમની સાથે મોટા પ્રમાણમાં જીવનરક્ષક...

સપ્ટેમ્બર 2, 2026 12:04 પી એમ(PM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ SCOના સભ્ય દેશોને આતંકવાદની સમગ્ર ઇકોસિસ્ટમને નાબૂદ કરવા અપીલ કરી

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ SCO ના સભ્ય દેશોને આતંકવાદી ભંડોળ, ભરતી, આતંકવાદના મૂળ અને સલામત આશ્રયસ્થાનોની  સમગ્ર ઇકોસિસ્ટમને નાબૂદ કરવા અપીલ કરી છે. ગઈકાલે બિશ્કેકમાં 26મા SCO સમિટને સંબોધતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે આતંકવાદ પર બેવડા ધોરણો માટે કોઈ જગ્યા હોઈ શકે નહીં. વિદેશ મંત્રાલયમાં સચિવ સિબી જ...

સપ્ટેમ્બર 2, 2026 11:59 એ એમ (AM)

views 31

પ્રધાનમંત્રી આજે જળ શક્તિ મંત્રાલયના વિભાગીય શિખર સંમેલનના સમાપન સત્રને સંબોધિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જળ શક્તિ મંત્રાલયના વિભાગીય શિખર સમેલનના સમાપન સત્રને સંબોધિત કરશે. આ સંમેલન કેન્દ્ર અને રાજ્યોને એકસાથે લાવી મુખ્ય પ્રાદેશિક પ્રાથમિકતાઓ પર ચર્ચા કરશે અને સમયબદ્ધ કાર્ય યોજનાઓ વિકસાવશે. આ સંમેલન ચાર મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે: પાણીના માળખાગ...

સપ્ટેમ્બર 2, 2026 11:57 એ એમ (AM)

views 22

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ આજથી ગોવાની બે દિવસની મુલાકાતે

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ આજથી ગોવાના બે દિવસના પ્રવાસે જશે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય પાયાના સ્તરે ચૂંટણી પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવાનો છે. આજે બૂથ-સ્તરના અધિકારીઓ સાથે ચૂંટણી પ્રક્રિયામાં સુધારો કરવા અંગે ચર્ચા કરવામાં આવશે. આવતીકાલે ચૂંટણી સાક્ષરતા ક્...

સપ્ટેમ્બર 2, 2026 11:14 એ એમ (AM)

views 25

નેપાળમાં પૂર હોનારતમાં અત્યાર સુધી 1068 મૃતદેહો મળ્યા – ચાર હજાર લોકો હજુ પણ ગુમ

નેપાળમાં પૂર હોનારતમાં મૃત્યુઆંક વધીને એક હજારથી વધુ થયો છે. જ્યારે ચાર હજાર લોકો હજુ પણ ગુમ છે. નેપાળ પોલીસ જણાવ્યું કે, ગઈકાલ સાંજ સુધીમાં એક હજાર 68 મૃતદેહો મળી આવ્યા છે, 583 વિદેશીઓ સહિત ચાર હજાર 606 લોકો હજુ પણ ગુમ છે, ઘણા મૃતદેહો આંશિક રીતે સડી ગયા હોવાથી ઓળખ પ્રક્રિયા મુશ્કેલ બની છે.   ઓળખના ...