રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 1, 2026 8:01 પી એમ(PM)

views 23

યુદ્ધ અને સંઘર્ષ કોઈ પણ સમસ્યાનો ઉકેલ નથી – કિર્ગીસ્તાનના બિશ્કેકમાં યોજાયેલા SCO શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નિવેદન.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કિર્ગીઝ ગણરાજ્યના પાટનગર બિશ્કેકમાં યોજાયેલા શાંઘાઈ સહકાર સંગઠન – S.C.O.ના રાષ્ટ્રાધ્યક્ષોની 26-મી બેઠકમાં ભાગ લીધો. આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું, ભારતે ગયા વર્ષે શાંઘાઈ સહકાર સંગઠન સભ્યતા સંવાદ મંચનો પ્રસ્તાવ રાખ્યો હતો. તેનું પહેલું સત્ર આ વર્ષે ભારતમાં યોજાશે. આ અંગે તે...

સપ્ટેમ્બર 1, 2026 7:57 પી એમ(PM)

views 10

ખાંડની સંગ્રહમર્યાદા ઘટાડીને બે હજાર ક્વિન્ટલ કરવામાં આવી- ખાંડની સંગ્રહખોરી રોકવા સરકારનો નિર્ણય.

ખાંડની સંગ્રહખોરી રોકવા સરકારે ખાંડની સંગ્રહ મર્યાદા ચાર હજાર ક્વિન્ટલથી ઘટાડીને બે હજાર ક્વિન્ટલ કરી છે. આ નવી મર્યાદા આ મહિનાની 15 તારીખથી આગામી 30 નવેમ્બર સુધી અમલમાં રહેશે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના જણાવ્યા મુજબ, નવા નિયમો હેઠળ કોઈ પણ વેપારી જથ્થો મળવાના 30 દિવસથી વધુ સમય સુ...

સપ્ટેમ્બર 1, 2026 7:53 પી એમ(PM)

views 10

દેશભરમાં નીટ પરીક્ષા ગેરરીતિ મામલે વિદ્યાર્થીઓના પ્રદર્શન સાથે જોડાયેલી F.I.R. બંધ કરવા સર્વોચ્ચ અદાલતનો આદેશ.

સર્વોચ્ચ અદાલતે 20થી 25 જુલાઈ દરમિયાન દેશભરમાં નીટ પરીક્ષા ગેરરીતિ મામલે વિદ્યાર્થીઓના પ્રદર્શન સાથે જોડાયેલી પ્રથમ માહિતી અહેવાલ – F.I.R. બંધ કરવાનો આદેશ આપ્યો. અદાલતે આ મામલાઓમાં આગળ તપાસ ન કરવા પણ આદેશ આપ્યો છે. અદાલતે કેન્દ્ર સરકાર, દિલ્હી પોલીસ, બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામમાં દાખલ કરાયેલી અરજી...

સપ્ટેમ્બર 1, 2026 7:49 પી એમ(PM)

views 20

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ ગુજરાતના અમદાવાદ વિમાનમથક પર હબ ઍન્ડ સ્પૉક આંતરરાષ્ટ્રીય ઉડાન સેવાઓનો પ્રારંભ કરાવ્યો.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ આજે ગુજરાતમાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર હબ ઍન્ડ સ્પૉક આંતર-રાષ્ટ્રીય ઉડાન સેવાઓનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે આ સેવાના પ્રારંભ અંગે શહેરીજનોને અભિનંદન પાઠવ્યા. વધુમાં શ્રી નાયડુએ કહ્યું, નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં ભાર...

સપ્ટેમ્બર 1, 2026 7:45 પી એમ(PM)

views 16

ગુજરાતના ભાવનગર પરાયાર્ડ પુનઃનિર્માણ માટે 125 કરોડ રૂપિયાની પરિયોજનાને રેલવેની મંજૂરી.

ભારતીય રેલવેએ ગુજરાતના ભાવનગર પરાયાર્ડ પુનઃનિર્માણ પરિયોજના માટે 125 કરોડ રૂપિયા મંજૂર કર્યા. રેલવે મંત્રાલયે જણાવ્યું, આ પરિયોજનાથી ભાવનગર પરામાં વધારાની સંચાલન ક્ષમતાનું સર્જન થશે. તેનાથી મુસાફરોની સુવિધાઓમાં સુધારો થશે અને રેલવે માળખાકીય સુવિધા મજબૂત થશે. મંત્રાલયે વધુમાં જણાવ્યું, આ પરિયોજનામાં ...

સપ્ટેમ્બર 1, 2026 6:00 પી એમ(PM)

views 18

SC ના આદેશથી વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ સામેની FIR રદ, CJP નો આવકાર: 5 સપ્ટેમ્બરની કૂચ રદ

દેશભરમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી FIR રદ કરવાના સુપ્રીમ કોર્ટના આદેશનું કોકરોચ જનતા પાર્ટીએ સ્વાગત કર્યું છે. CJP ના જણાવ્યા અનુસાર, યુવાનોના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે આ આદેશ અત્યંત મહત્વપૂર્ણ છે. કેન્દ્ર સરકાર દ્વારા અપાતી ખાતરીઓ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પાર્ટીએ આગામી ...

સપ્ટેમ્બર 1, 2026 5:22 પી એમ(PM)

views 106

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 23 સપ્ટેમ્બરે ગુજરાતના વડોદરા અને પાદરાની મુલાકાતે

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી 23 સપ્ટેમ્બરના રોજ વડોદરા શહેર અને પાદરા તાલુકાની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિના આગમનને અનુલક્ષીને વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મુલાકાત સુચારુ, સુરક્ષિત અને સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે વિવિધ વિભાગો સા...

સપ્ટેમ્બર 1, 2026 5:18 પી એમ(PM)

views 17

ડુંગળીના બફર સ્ટોકને બજારમાં મોકલવાનું શરૂ, ડુંગળીના ભાવ નિયંત્રણમાં લેવા સરકારનો નિર્ણય

દેશમાં ડુંગળીના વધતા ભાવને નિયંત્રણમાં લેવા સરકારે બફર સ્ટૉક એટલે કે, વધારાનો જથ્થો બજારમાં મોકલવાનો શરૂ કર્યો છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના જણાવ્યા મુજબ, ભાવને નિયંત્રણમાં રાખવા કાંદા ઍક્સપ્રેસ માલગાડીઓ અને ટ્રકોના માધ્યમથી દેશના મુખ્ય શહેરોમાં ડુંગળીનો આયોજિત પૂરવઠો પહોંચાડાઈ ...

સપ્ટેમ્બર 1, 2026 5:15 પી એમ(PM)

views 12

ખાંડની સંગ્રહ મર્યાદા 4,000થી 2,000 ક્વિન્ટલ કરવામાં આવી; નવી મર્યાદા 15 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર સુધી રહેશે અમલમાં

ખાંડની સંગ્રહખોરી રોકવા સરકારે ખાંડની સંગ્રહ મર્યાદા ચાર હજાર ક્વિન્ટલથી ઘટાડીને બે હજાર ક્વિન્ટલ કરી છે. આ નવી મર્યાદા આ મહિનાની 15 તારીખથી આગામી 30 નવેમ્બર સુધી અમલમાં રહેશે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના જણાવ્યા મુજબ, નવા નિયમો હેઠળ કોઈ પણ વેપારી જથ્થો મળવાના 30 દિવસથી વધુ સમય સુ...

સપ્ટેમ્બર 1, 2026 4:22 પી એમ(PM)

views 14

નેપાળ પૂર: મૃતદેહોની ઓળખ માટે ભારતીય દૂતાવાસની સૂચના

નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ ભોગ બનેલા લોકોના મૃતદેહોની ઓળખ અને સ્વદેશ વાપસી અંગે કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે વિસ્તૃત માહિતી શેર કરી છે. નેપાળ સરકારના કડક નિયમો મુજબ વિદેશી નાગરિકોના મૃતદેહો સોંપવા માટે કાનૂની અને તબીબી પ્રક્રિયાઓમાંથી પસાર થવું ફરજિયાત છે. દૂતાવાસે મૃતકોના પરિવારજનોને મદદરૂપ થવા...