રાષ્ટ્રીય

ઓક્ટોબર 14, 2026 9:21 એ એમ (AM)

views 25

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયમાં ભાજપની જીત બાદ ગૃહ મંત્રીએ રાહુલ ગાંધીને આત્મનિરીક્ષણ કરવાની સલાહ આપી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ હતુંકે સ્થાનિક સ્વરાજ્યની અને દેશમાં યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામો બાદ  કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના વિજય બાદ પોતાની પ્રતિક્રિયા આપતા શ્રી શાહે કહ્યું કે ગુજરાતનો મતદાતા આજે પણ પ્રધાનમંત્...

ઓક્ટોબર 14, 2026 9:16 એ એમ (AM)

views 26

કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદ આજે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે દ્વિપક્ષિય વાટાઘાટો કરશે

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે ભારત-અમેરિકા વેપાર વાટાઘાટો યોગ્ય દિશામાં આગળ વધી રહી છે અને હાલમાં એક કરાર પર કામ થઈ રહ્યું છે. નવી દિલ્હીમાં બ્લૂમબર્ગ ન્યૂ ઇકોનોમી ફોરમમાં બોલતા, ડૉ. જયશંકરે માહિતી આપી હતી કે બંને દેશોના વેપાર મંત્રીઓ તેના પર કામ કરી રહ્યા છે અને બંને રાષ્ટ્રો વેપાર સોદા માટે...

ઓક્ટોબર 14, 2026 9:15 એ એમ (AM)

views 29

બિહારમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં ૧૩ લોકોના મોત -કેન્દ્ર -રાજ્ય સરકારે સહાયની જાહેરાત

બિહારમાં, વૈશાલી જિલ્લાના રાઘોપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં ૧૩ લોકોના મોત થયા હતા, જ્યારે છ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. હોડીમાં લગભગ ૧૫ થી ૨૦ લોકો સવાર હતા. સાત અન્ય લોકોને સારવાર ચાલી રહી છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ બોટ દુર્ઘટનામાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. પ્...

ઓક્ટોબર 14, 2026 9:13 એ એમ (AM)

views 26

ભારતના આનંદકુમાર વેલકુમારે વર્લ્ડ સ્કેટ ગેમ્સ 2026માં 500 મીટર સ્પ્રિન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો

ભારતના આનંદકુમાર વેલકુમારે પેરાગ્વેના અસુનસિઓનમાં યોજાયેલ વર્લ્ડ સ્કેટ ગેમ્સ 2026 માં 500 મીટર સ્પ્રિન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે.  તમિલનાડુના 23 વર્ષીય સ્પીડ સ્કેટરે 40.856 સેકન્ડમાં રેસ પૂર્ણ કરી હતી. વેલકુમારે 2025 ચેમ્પિયનશિપમાં પણ 500 મીટર અને 1000 મીટર અને મેરેથોનમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો...

ઓક્ટોબર 13, 2026 4:32 પી એમ(PM)

views 96

ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દરેક લાયક નાગરિકનો મતદાર યાદીમાં સમાવેશ થાય તે માટે પ્રયાસો વધુ ઝડપી કર્યા

ચૂંટણી પંચે દરેક લાયક નાગરિકનો મતદાર યાદીમાં સમાવેશ થાય તે સુનિશ્ચિત કરવા માટે પ્રયાસો વધુ તીવ્ર બનાવ્યા છે. આ માટે, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ માહિતી આપી કે 18 ઓક્ટોબરે તમામ મતદાન મથકો પર ખાસ શિબિરોનું આયોજન કરાશે. વિવિધ રાજ...

ઓક્ટોબર 13, 2026 4:29 પી એમ(PM)

views 15

આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળે વર્તમાન અને આગામી નાણાકીય વર્ષ માટે ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ વધારીને સાત ટકા કર્યો

આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ IMFએ વર્તમાન અને આગામી નાણાકીય વર્ષ માટે ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ વધારીને સાત ટકા કર્યો. IMFની બેંગકોકમાં યોજાયેલી વાર્ષિક બેઠકમાં ઓક્ટોબર 2026 માટેના તેના વિશ્વ આર્થિક દૃષ્ટિકોણ અહેવાલમાં નોંધપાત્ર સુધારો કરવામાં આવ્યો છે. IMFએ ચાલુ નાણાકીય વર્ષ માટે 6.4 ટકા અને આગામી ન...

ઓક્ટોબર 13, 2026 4:25 પી એમ(PM)

views 11

જંતર-મંતરમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની દિલ્હી પોલીસે અટકાયત કરી

દિલ્હી પોલીસે રાષ્ટ્રીય રાજધાનીમાં જંતર-મંતરમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત કરી છે. દિલ્હી પોલીસે ગઈકાલે જંતર-મંતરને નિયુક્ત વિરોધ સ્થળ તરીકે રદ કર્યું હતું. પૂર્વ દિલ્હીમાં રામલીલા ગ્રાઉન્ડ, બુરારી ગ્રાઉન્ડ અને સીબીડી ગ્રાઉન્ડ એમ ત્રણ નવા વિરોધ અને પ્રદર્...

ઓક્ટોબર 13, 2026 4:22 પી એમ(PM)

views 25

કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદ આજથી બે દિવસના ભારત પ્રવાસે આવશે

કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદ આજથી બે દિવસના ભારત પ્રવાસે આવશે. તેઓ આવતીકાલે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રી જયંત ચૌધરી સાથે મુલાકાત કરશે. દરમિયાન, ભારતમાં કેનેડાના રાજદૂત ક્રિસ્ટોફર કુટરે જણાવ્યું કે કેનેડા પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર, વધુ રોકાણ અને બંને દે...

ઓક્ટોબર 13, 2026 5:02 પી એમ(PM)

views 22

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારે તેના શાસન અભિગમ અને કાર્ય સંસ્કૃતિમાં સશક્તિકરણ માટે શક્તિના સિદ્ધાંતને અપનાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે તેના શાસન અભિગમ અને કાર્ય સંસ્કૃતિમાં "સશક્તિકરણ માટે શક્તિ" ના સિદ્ધાંતને અપનાવ્યો છે. નવી દિલ્હીમાં બ્લૂમબર્ગ ન્યૂ ઇકોનોમી ફોરમને સંબોધતા, શ્રી મોદીએ જણાવ્યું કે, ભારતની પ્રગતિ સામૂહિક વિકાસ અને વહેંચાયેલ તકો પર આધારિત છે. તેમણે ભાર મૂક્યો કે ...

ઓક્ટોબર 13, 2026 4:16 પી એમ(PM)

views 16

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, BIMSTEC પ્રાદેશિક એકીકરણ, આર્થિક સહયોગ અને સામૂહિક સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભર્યુ છે

નવી દિલ્હીમાં બહુપક્ષિય તકનિકી અને આર્થિક સહકાર માટે બંગાળની ખાડીની પહેલ, BIMSTEC ગૃહ મંત્રીઓની બેઠક યોજાઇ છે. આ ઐતિહાસિક બેઠક આતંકવાદ, આંતરરાષ્ટ્રિય સંગઠિત અપરાધ, નાર્કોટિક્સ, કટ્ટરપંથી, માનવ તસ્કરી, ગેરકાયદેસર નાણાકીય પ્રવાહ અને સાયબર પડકારોને પહોંચી વળવા સામૂહિક પ્રતિબદ્ધતાને દર્શાવે છે.  આ પ્રસં...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.