રાષ્ટ્રીય

ઓગસ્ટ 30, 2026 10:51 એ એમ (AM)

views 17

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે લખનઉમાં એક ઉદ્યોગ પરિષદને સંબોધશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે લખનૌમાં એક ઉદ્યોગ પરિષદને સંબોધિત કરશે. આ તેમની ત્રણ દિવસીય મુલાકાતનો ત્રીજો અને અંતિમ દિવસ છે. પીએમ સેતુ યોજના હેઠળ આયોજિત આ પરિષદમાં કૌશલ્ય વિકાસ, ઉદ્યોગસાહસિકતા અને વ્યાવસાયિક શિક્ષણ સંબંધિત વિષયો પર ચર્ચા કરવામાં આવશે. કાર્યક્રમ પહેલા રાજનાથ સિંહ પ્રધાનમંત્રી નરેન્...

ઓગસ્ટ 29, 2026 2:22 પી એમ(PM)

views 25

આજે રાષ્ટ્રીય રમત દિવસ – ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને રમતગમત મંત્રીએ હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

દેશભરમાં આજે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી થઈ રહી છે. દર વર્ષે 29 ઓગસ્ટના રોજ મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે આ દિવસની ઉજવણી થાય છે. ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ભારતીય હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદને શ્ર...

ઓગસ્ટ 29, 2026 2:20 પી એમ(PM)

views 24

ઈરાનના રાષ્ટ્રપતિએ જણાવ્યું છે કે તેહરાન અમેરિકા સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ અમેરિકા પ્રત્યે સાવધ પણ છે

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિઆને જણાવ્યું છે કે તેહરાન અમેરિકા સાથે વાતચીત માટે તૈયાર છે, પરંતુ અમેરિકા પ્રત્યે પણ સાવધ છે. તેમણે કહ્યું કે જો અમેરિકા કરારની શરતોનું પાલન કરશે, તો ઈરાન પણ તેની પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરશે. એક ટીવી ઇન્ટરવ્યુમાં શ્રી પેઝેશ્કિઆને કહ્યું કે રાજદ્વારી પ્રયાસોનું કેન્દ્રબિંદ...

ઓગસ્ટ 29, 2026 2:18 પી એમ(PM)

views 25

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉઝબેકિસ્તાન અને કિર્ગિસ્તાનની ચાર દિવસની મુલાકાતે જવા રવાના થયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે ઉઝબેકિસ્તાન અને કિર્ગિઝ ગણરાજ્યની ચાર દિવસની મુલાકાત માટે રવાના થયા છે. પ્રસ્થાન પૂર્વે તેમના નિવેદનમાં શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ઉઝબેકિસ્તાન અને કિર્ગિઝ ગણરાજ્યની તેમની મુલાકાત મધ્ય એશિયામાં ભારતની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવશે અને આ ક્ષેત્ર સા...

ઓગસ્ટ 29, 2026 2:10 પી એમ(PM)

views 19

નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને 626 થયો – અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કરાઇ રહેલી રાહત અને બચાવ કામગીરી

નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને 626 થયો છે, જ્યારે બે હજારથી વધુ લોકો હજુ પણ ગુમ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. બચાવેલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે 320 ભારતીય નાગરિકોનો હજુ સુધી સંપર્ક થયો નથી. વિદેશ મંત્રાલ...

ઓગસ્ટ 29, 2026 2:06 પી એમ(PM)

views 22

ભારતે અમેરિકા પાસેથી જેવલિન એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલ સિસ્ટમ ખરીદવા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા

ભારતે અમેરિકા પાસેથી જેવેલિન એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલ સિસ્ટમ ખરીદવા માટે મહત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ મિસાઇલ સિસ્ટમ આધુનિક ટેન્ક વિરોધી ક્ષમતા ધરાવે છે અને તેનો ઉપયોગ સૈનિક દ્વારા ખભા પર રાખીને કરી શકાય છે. ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે વધતા સહકારના ભાગરૂપે બંને દેશો ભા...

ઓગસ્ટ 29, 2026 10:14 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઉઝબેકિસ્તાનના પ્રવાસે – તાશ્કંદમા ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષિય વાટાઘાટો કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉઝબેકિસ્તાનના બે દિવસના પ્રવાસ માટે રવાના થશે. ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિના આમંત્રણ પર પ્રધાનમંત્રી તાશ્કંદની મુલાકાત લેશે. આ પ્રધાનમંત્રીની ઉઝબેકિસ્તાનની ચોથી મુલાકાત હશે. પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન, શ્રી મોદી ભારત અ...

ઓગસ્ટ 29, 2026 10:08 એ એમ (AM)

views 18

નાણાંમંત્રી નિર્મલા સીતારામન શિકાગોમા મુખ્ય રોકાણકારો સાથે એક ગોળમેજી પરિષદ કરશે – G20 નાણામંત્રીઓની બેઠકમાં પણ ભાગ લેશે

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામન 6 દિવસની મુલાકાત માટે અમેરીકા પહોંચ્યા છે. જે દરમિયાન તેઓ G20 નાણામંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. આ ઉપરાંત ખાનગી ક્ષેત્રના અગ્રણી CEO, પ્રમુખો અને વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. આ ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં રોકાણની તકો, આર્થિક પરિદ્રશ્ય અને ભારત-અમેરિકા વ...

ઓગસ્ટ 29, 2026 10:00 એ એમ (AM)

views 21

ભારતે પૂરગ્રસ્ત નેપાળ માટે 10 ટન માનવતાવાદી સહાય સાથે ત્રીજુ વિમાન મોકલ્યુ – 320 ભારતીય હજુ પણ સંપર્ક વિહોણા

નેપાળ અને તિબેટમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને 579 થઈ ગયો છે, જ્યારે એક હજાર 924 લોકો હજુ પણ ગુમ છે. નેપાળ સરકારના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 579 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે 101 ઘાયલ લોકો હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સના 933 લોકો ગુમ થયાના અહેવાલ છે, જ્યારે 517 વિદેશી...

ઓગસ્ટ 29, 2026 9:52 એ એમ (AM)

views 23

રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ UGC-NET પરીક્ષાના 84 વિષયના પરિણામ જાહેર કર્યા

UGC નેટે 84 વિષયો માટે લેવાયેલ પરિક્ષાના પરિણામો જાહેર કર્યા છે. જેમાં ચાર હજારથી વધુ ઉમેદવારો જુનિયર રિસર્ચ ફેલોશિપ માટે ક્વોલિફાય થયા છે. આ વર્ષે જૂન મહિનામાં લેવાયેલી પરીક્ષામાં અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્રના પ્રશ્નપત્રોમાં તથ્યાત્મક, ટાઈપિંગ, ભાષાંતર અને ભાષાને લગતી ભૂલો જોવા મળી હતી. નિષ્ણા...