રાષ્ટ્રીય

ઓગસ્ટ 28, 2026 8:10 પી એમ(PM)

views 13

જન ધન યોજના હેઠળ દેશભરમાં અતીર સુધી 59 કરોડથી વધુ બઁક ખાતા ખોલાયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે છેલ્લા 12 વર્ષોમાં જન ધન યોજનાના અભૂતપૂર્વ, પરિવર્તનશીલ પરિણામ અજોડ રહ્યા છે. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે આ યોજના નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા અને દેશના લોકોને સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

ઓગસ્ટ 28, 2026 8:01 પી એમ(PM)

views 12

સરકારે જણાવ્યું, દેશમાં ખાંડની કોઈ અછત નથી અને વાજબી ભાવે પૂરતા પ્રમાણમાં ખાંડ ઉપલબ્ધ કરાવવા તમામ જરૂરી પગલાં લેવાશે.

સરકારે જણાવ્યું, દેશમાં ખાંડની કોઈ અછત નથી અને વાજબી ભાવે પૂરતા પ્રમાણમાં ખાંડ ઉપલબ્ધ કરાવવા તમામ જરૂરી પગલાં લેવાશે. ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું, તાજેતરના દિવસોમાં ખાંડની મિલોથી બહાર ખાંડની કિંમતમાં અંદાજે 20 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે છૂટક ખાંડના ભાવમાં પણ ઘટાડો થયો છે. સરકાર દેશભરમાં ખાંડની...

ઓગસ્ટ 28, 2026 2:25 પી એમ(PM)

views 22

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઉઝબેકિસ્તાનના પ્રવાસે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મધ્ય એશિયાઈ દેશ ઉઝબેકિસ્તાનની મુલાકાત લેશે. તેઓ તાશ્કંદ શહેરની બે દિવસની મુલાકાતે રહેશે. આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી શવકત મિર્ઝીયોયેવ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરશે જેથી બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બના...

ઓગસ્ટ 28, 2026 2:14 પી એમ(PM)

views 26

નેપાળમાં આવેલા ભયંકર પૂર બાદ આજે જળસ્તર ઘટતાં બિહારમાં પૂરનો ખતરો હાલ પૂરતો ટળ્યો.

નેપાળમાં આવેલા ભયંકર પૂરને પગલે બિહારમાં પૂરનો ખતરો હાલ પૂરતો ઓછો થયો છે. બુધવારે રાત્રે ગંડક નદીના પાણીના પ્રવાહમાં વધારો થયા બાદ ગઈકાલથી પાણીની જાવકમાં ઘટાડો થઈ રહ્યો છે. વાલ્મીકીનગર બેરેજ ખાતે ગંડકનું વિસર્જન આજે સવારે 6 વાગ્યે 99,800 ક્યુસેક નોંધાયું હતું. નાયબ મુખ્યમંત્રી અને જળ સંસાધન મંત્રી વ...

ઓગસ્ટ 28, 2026 2:13 પી એમ(PM)

views 26

નાસિકથી 450 ટનથી વધુ ડુંગળીના જથ્થા સાથે પહેલી ટ્રેન આજે વહેલી સવારે દિલ્હી પહોંચી

મહારાષ્ટ્રના નાસિકથી 450 ટનથી વધુ ડુંગળીના જથ્થા સાથે પહેલી કાંદા એક્સ્પ્રેસ ટ્રેન આજે વહેલી સવારે દિલ્હી પહોંચી. ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું કે સરકારે પૂરતી ઉપલબ્ધતા અને ભાવ સ્થિરતાને સુનિશ્ચિત કરવા બફર સ્ટોક જાહેર કર્યો છે. ડુંગળીનો આ જથ્થો માર્ગ પરિવહન દ્વારા ચેન્નાઈ, કોલકાતા, એર્નાકુલમ, ગુ...

ઓગસ્ટ 28, 2026 2:06 પી એમ(PM)

views 20

સમગ્ર દેશમાં રક્ષાબંધનની સ્નેહસભર ઉજવણી થઇ રહી છે

દેશભરમાં આજે ભાઈ-બહેનના પ્રેમનું પવિત્ર પર્વ રક્ષાબંધન હર્સોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યું છે.આ પ્રસંગે, બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે અને તેમની સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે. ભાઈઓ તેમની બહેનોનું રક્ષણ કરવાનો સંકલ્પ લે છે અને તેમને ભેટ આપે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી ...

ઓગસ્ટ 28, 2026 12:15 પી એમ(PM)

views 25

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજથી અમેરિકાની છ દિવસની મુલાકાતે જશે

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજથી અમેરિકાના છ દિવસના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ શિકાગો, એશવિલે અને ન્યૂયોર્કની મુલાકાત લેશે. શિકાગોમાં શ્રીમતી સીતારમણ અગ્રણી રોકાણકારો સાથે ગોળમેજી બેઠક કરશે અને ખાનગી ક્ષેત્રના અગ્રણી સીઈઓ, અધ્યક્ષો અને વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. આ બેઠકોમાં ભારતમાં રોકાણની તક...

ઓગસ્ટ 28, 2026 11:47 એ એમ (AM)

views 20

ભારતે નેપાળમાં પૂરની દુર્ઘટનાને કારણે ફસાયેલા ભારતીય નાગરિકોને શોધવા અને બચાવવા માટે પ્રયાસો ઝડપી બનાવ્યા

ભારતે નેપાળમાં પૂરની દુર્ઘટનાને કારણે ફસાયેલા ભારતીય નાગરિકોને શોધવા અને બચાવવા માટે પ્રયાસો ઝડપી બનાવ્યા છે. નેપાળમાં આવેલા ભયંકર પૂરમાં મૃત્યુઆંક 389 પર પહોંચી ગયો છે. અધિકારીઓ 290 ભારતીયો સહિત હજારો ગુમ થયેલા લોકોને શોધવા માટે પ્રયાસો કરી રહ્યા છે. તિબેટ અને નેપાળના અધિકારીઓએ પંદરસોથી વધુ લોકો ગુ...

ઓગસ્ટ 27, 2026 10:00 એ એમ (AM)

views 18

આગામી મહિનાઓમાં પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે સરકારે બફર સ્ટોકમાંથી ડુંગળીનો લક્ષિત પુરવઠો વિતરણ કરવાનો શરૂ કર્યો

સરકારે આગામી મહિનાઓમાં પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને મોસમી ભાવ દબાણ ઘટાડવા માટે બફર સ્ટોકમાંથી ડુંગળીનો લક્ષિત પુરવઠો શરૂ કર્યો છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું હતું કે આગામી મહિનાઓમાં સ્થાનિક માંગને પહોંચી વળવા માટે ડુંગળીની ઉપલબ્ધતા પૂરતી છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું...

ઓગસ્ટ 27, 2026 9:44 એ એમ (AM)

views 43

નેપાળમાં પૂરથી લગભગ 160 લોકોના મોત; 133 ભારતીય નાગરિકો સહિત 750 થી વધુ લોકો ગુમ

મધ્ય નેપાળમાં ગઈકાલે આવેલા વિનાશક પૂરમાં લગભગ 160 લોકો માર્યા ગયા છે અને 133 ભારતીય નાગરિકો સહિત 750 થી વધુ લોકો ગુમ થયા છે. તિબેટથી આવેલા પૂરના પાણીમાં અનેક નગરો અને ગામડાઓ ગરકાવ થઈ ગયા, મહત્વપૂર્ણ પુલો ધોવાઈ ગયા અને અનેક જળવિદ્યુત પ્રોજેક્ટ્સ ઠપ થઈ ગયા. નેપાળના વિદેશમંત્રી શિશિર ખનાલે સંસદમાં જણાવ...