રાષ્ટ્રીય

ઓગસ્ટ 26, 2026 10:58 એ એમ (AM)

views 20

પ્રધાનમંત્રીએ દેશભરના 30 હજાર કરોડથી વધુની છ મુખ્ય યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવ રાજ્યોમાં રેલ્વે, માર્ગ અને વીજળી ક્ષેત્રોમાં 30 હજાર કરોડના ખર્ચ વાળી છ મુખ્ય માળખાગત યોજનાઓની સમીક્ષા કરી. કનેક્ટિવિટીને મજબૂત બનાવવા, ઔદ્યોગિક અને આર્થિક પ્રવૃત્તિને ટેકો આપવા અને જાહેર સેવાઓમાં સુધારો કરવા માટે મહત્વપૂર્ણ આ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. પ્રધાનમ...

ઓગસ્ટ 26, 2026 10:51 એ એમ (AM)

views 12

સર્વોચ્ચ અદાલતની વિશેષ બેન્ચ OBC ક્રીમી-લેયર માપદંડ પર કેન્દ્રની વધુ સ્પષ્ટતા અઁગેની અરજીની સુનાવણી કરશે

સર્વોચ્ચ અદાલતે સિવિલ સર્વિસીસ પરીક્ષા 2025 માટે અન્ય પછાત વર્ગો (OBC)ના ક્રીમી લેયર ઉમેદવારો અંગેના 11 માર્ચના નિર્ણય પર વધુ સ્પષ્ટતા માંગતી કેન્દ્ર સરકારની અરજીની સુનાવણી માટે એક ખાસ બેન્ચ બનાવવા પર વિચાર કરવા સંમતિ આપી છે. કર્મચારી અને તાલીમ વિભાગે સરકારને વિનંતી કરી કે, યુનિયન પબ્લિક સર્વિસ કમિશ...

ઓગસ્ટ 26, 2026 10:37 એ એમ (AM)

views 38

રાષ્ટ્રપતિએ ઈદ-એ મિલાદ અને ઓણમ નિમિત્તે શુભેચ્છા પાઠવી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઈદ-એ-મિલાદ-ઉન-નબીની પૂર્વ સંધ્યાએ લોકોને શુભેચ્છા પાઠવી હતી. રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું કે, ઈદ-એ-મિલાદ-ઉન-નબીએ પયગંબર મુહમ્મદના ઉપદેશોને યાદ કરવાનો પ્રસંગ છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, પયગંબર સાહેબના ઉપદેશો નાગરિકોને ન્યાયી આચરણ અને ફરજના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આ...

ઓગસ્ટ 25, 2026 6:49 પી એમ(PM)

views 16

NSA અજિત ડોભાલે બેઇજિંગમાં ચીનના વિદેશ મંત્રી સાથે કર્યો સંવાદ.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે આજે બેઇજિંગમાં ચીનના વિદેશ મંત્રી વાન્ગ યી સાથે વિશેષ પ્રતિનિધિ સ્તરનો સંવાદ કર્યો. બંને નેતાઓએ ભારત-ચીન સરહદ મુદ્દા અને બંને દેશ વચ્ચેના સંબંધમાં સુધારા અંગે ચર્ચા કરી. 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારા બ્રિક્સ શિખર સંમેલનમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિ...

ઓગસ્ટ 25, 2026 11:36 એ એમ (AM)

views 19

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજથી કેનેડા અને અમેરિકાના પ્રવાસે

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજથી કેનેડા અને અમેરિકાના પ્રવાસે જશે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય દ્વિપક્ષીય આર્થિક અને નાણાકીય ભાગીદારીને મજબૂત બનાવવા, રોકાણ સંબંધોને વધુ ગાઢ બનાવવા અને વહેંચાયેલ વૈશ્વિક આર્થિક પ્રાથમિકતાઓ પર સહયોગને આગળ વધારવાનો રહેશે. ટોરોન્...

ઓગસ્ટ 25, 2026 11:26 એ એમ (AM)

views 17

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા પડકારોનો સામનો કરવા AI નો ઉપયોગ કરવા નિર્દેશ આપ્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘૂસણખોરી અટકાવવા માટે તમામ એજન્સીઓને મજબૂત પગલાં લેવા નિર્દેશ આપ્યો છે. નવી દિલ્હીમાં 9મી રાષ્ટ્રીય સુરક્ષાવ્યૂહરચના પરિષદનું ઉદ્ઘાટન કરતા, શ્રી શાહે નિર્દેશ આપ્યો કે મલ્ટી-એજન્સી સેન્ટર (MAC) પ્લેટફોર્મ પર ઉપલબ્ધ માહિતીના AI-આધારિત વિશ્લેષણનો ઉપયોગ વિવિધ રાષ્ટ્રીય સુરક...

ઓગસ્ટ 25, 2026 10:59 એ એમ (AM)

views 24

પ્રધાનમંત્રીએ રાજદ્વારી સેવા સાથે જોડાયેલા યુવા અધિકારીઓને લોકો સાથે જોડાણ વધારવા હાકલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવા રાજદ્વારીઓને તેમના પોસ્ટિંગના દેશોમાં મજબૂત પાયાના જોડાણો સ્થાપિત કરવા અને સ્થાનિક સમુદાયો સાથે ભારતના સંબંધોને મજબૂત બનાવવા હાકલ કરી છે. સેવા તીર્થ ખાતે 2025 બેચના ભારતીય વિદેશ સેવા (IFS) ના અધિકારી તાલીમાર્થીઓ સાથે વાતચીત કરતા, શ્રી મોદીએ અધિકારી તાલીમાર્થીઓને પરંપ...

ઓગસ્ટ 24, 2026 8:05 પી એમ(PM)

views 11

ભારતે જમીન પુનઃસ્થાપન અને દુષ્કાળ સ્થિતિસ્થાપકતા માટે પૂરતા અને ટકાઉ આંતરરાષ્ટ્રીય ભંડોળની હાકલ કરી.

ભારતે જમીન પુનઃસ્થાપન અને દુષ્કાળ સ્થિતિસ્થાપકતા માટે વૈવિધ્યસભર, પર્યાપ્ત, અનુમાનિત અને ટકાઉ આંતરરાષ્ટ્રીય ભંડોળની હાકલ કરી છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે મોંગોલિયાના ઉલાનબાતાર ખાતે રણનીકરણ સામે લડવા માટે યુએન સંમેલનના 17મા કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ - CoP17 દરમ...

ઓગસ્ટ 24, 2026 7:59 પી એમ(PM)

views 14

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને રશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા થઈ.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે ક્રેમલિન ખાતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી. રશિયામાં ભારતીય રાજદૂત વિનય કુમાર અને સંયુક્ત સચિવ મયંક સિંહ પણ પ્રતિનિધિમંડળનો ભાગ હતા. બંને નેતાઓએ ભારત-રશિયા સંબંધોને મજબૂત બનાવવા અને મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવાના માર્ગો પર ચર્ચા કરી. આ બેઠકમા...

ઓગસ્ટ 24, 2026 7:57 પી એમ(PM)

views 11

સરહદ મુદ્દે ખાસ પ્રતિનિધિઓની બેઠકમાં ભાગ લેવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ ચીનના બેઇજિંગ પહોંચ્યા.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ આજે ચીનની બે દિવસની મુલાકાતે બેઇજિંગ પહોંચ્યા. તેમની મુલાકાત દરમિયાન, શ્રી ડોભાલ તેમના ચીની સમકક્ષ અને વિદેશ મંત્રી વાંગ યી સાથે આવતીકાલે સરહદ મુદ્દા પર બંને દેશો વચ્ચેના ખાસ પ્રતિનિધિઓની વાટાઘાટોના 25મા રાઉન્ડમાં ભાગ લેશે. આજે પત્રકાર પરિષદમાં ખાસ પ્રતિનિધિઓની વ...