રાષ્ટ્રીય

ઓગસ્ટ 24, 2026 7:54 પી એમ(PM)

views 21

બંબીહા ટોળકી સાથે જોડાયેલા ત્રણ ફરાર આરોપીને ભારતીય એજન્સીઓ મલેશિયાથી પરત લાવી.

ભારતીય એજન્સીઓએ મલેશિયામાં પકડાયેલા બંબીહા ગેંગ સાથે જોડાયેલા ત્રણ ફરાર આરોપીઓને પાછા લાવ્યા છે. ગૃહ મંત્રાલયે સોશિયલ મીડિયામાં માહિતી આપી છે કે જસપ્રીત સિંહ, અજય સિંહ અને પવનદીપ સિંહ નામના લોકોને ભારત પરત લાવવામાં આવ્યા છે અને તેમને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. આરોપીઓ ખંડણી, સરહદ પારથી હ...

ઓગસ્ટ 24, 2026 7:25 પી એમ(PM)

views 9

મહિલાઓ બની આત્મનિર્ભર: વલસાડમાં સ્વસહાય જૂથની બહેનોએ બનાવી 3000 આકર્ષક રાખડીઓ

રક્ષાબંધન પર્વ નિમિત્તે વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા કકવાડી ગામની રૂપા માતા સ્વસહાય જૂથની બહેનોએ સ્વનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજ્ય સરકારની આર્થિક સહાય અને પોતાના પરિશ્રમ થકી આ બહેનોએ 3000 જેટલી આકર્ષક રાખડીઓ બનાવીને બજાર કરતા અડધા ભાવે વેચાણ શરૂ કર્યું છે, જેને સ્થાનિક લોક...

ઓગસ્ટ 24, 2026 1:47 પી એમ(PM)

views 25

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ભારતમાં ડેટા સેન્ટર્સ, ઉત્પાદન અને કૃત્રિમ બુદ્ધિમત્તા જેવા ક્ષેત્રોમાં રોકાણ માટે જાપાનના ઉદ્યોગકારોને અપીલ કરી.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે આજે જાપાની કંપનીઓને ભારતમાં તેમના કાર્યોનો વિસ્તાર કરવા અને સુઝુકી જેવી સફળતા મેળવવા વિનંતી કરી અને કહ્યું કે ભારતમાં કાર્યરત જાપાની કંપનીઓમાંથી 1,580 સુઝુકી ઉભરી આવે તેવી આશા રાખી રહ્યાં છે. જાપાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (JCCI) અને ભારતીય દૂત...

ઓગસ્ટ 24, 2026 1:43 પી એમ(PM)

views 15

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદનું ઉદ્ઘાટન કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં બે દિવસીય 9મી રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદનું ઉદ્ઘાટન કરશે. ભૌતિક અને વર્ચ્યુઅલ મોડ આધારિત બે દિવસીય કોન્ફરન્સ હાઇબ્રિડ ફોર્મેટમાં યોજાશે. કોન્ફરન્સ દરમિયાન દેશભરના વિવિધ સુરક્ષા દળો અને પોલીસ દળોના 800થી વધુ અધિકારીઓ વિવિધ સમકાલીન બાબતો અને રાષ્ટ્...

ઓગસ્ટ 24, 2026 12:03 પી એમ(PM)

views 32

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ આજે જાપાનની ચાર દિવસની મુલાકાતે જશે

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ આજે જાપાનની ચાર દિવસની મુલાકાતે જશે. તેઓ ટોક્યો, નાગોયા અને ઓસાકાની મુલાકાત લેશે. તેમની સાથે ભારતીય વ્યાપાર પ્રતિનિધિમંડળ પણ જાપાન જઈ રહ્યું છે. આ પ્રતિનિધિમંડળમાં 200 થી વધુ વ્યાપારી પ્રતિનિધિઓ અને ઉત્પાદન, સેમિકન્ડક્ટર, સ્વચ્છ ઉર્જા અને સ્ટીલથી લઈને ઓટોમોટિવ, ન...

ઓગસ્ટ 24, 2026 11:53 એ એમ (AM)

views 25

આદિજાતિ બાબતોનું મંત્રાલય કર્ણાટકના મૈસુરમાં આદિવાસી ભાષાઓ અને સંગ્રહાલયો પર ત્રણ દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરશે

આદિજાતિ બાબતોનું મંત્રાલય આજથી બુધવાર સુધી કર્ણાટકના મૈસુરમાં આદિવાસી ભાષાઓ અને સંગ્રહાલયો પર ત્રણ દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરશે. આ સંમેલનમા આદિવાસી ભાષાઓના દસ્તાવેજીકરણ, સંરક્ષણ અને પુનરુત્થાન પર રાષ્ટ્રીય સંવાદ કરવામા આવશે. આ કાર્યક્રમ દેશભરના આદિવાસી સંગ્રહાલયો અને આદિવાસી સ્વાતંત્ર્ય સેન...

ઓગસ્ટ 24, 2026 11:47 એ એમ (AM)

views 26

વિદેશ મંત્રી એસ. જયશંકર આજે મોસ્કોમાં ભારત-રશિયા આંતર-સરકારી આયોગની 27મી બેઠકમાં સહઅધ્યક્ષ તરીકે ભાગ લેશે

વિદેશ મંત્રી એસ. જયશંકર આજે મોસ્કોમાં ભારત-રશિયા આંતર-સરકારી આયોગની 27મી બેઠકમાં સહઅધ્યક્ષ તરીકે ભાગ લેશે. તેઓ રશિયાના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી ડેનિસ મેન્ટુરોવ સાથે બેઠકની અધ્યક્ષતા કરશે.આ બેઠકમાં બંને દેશો વચ્ચેના વેપાર, આર્થિક, વિજ્ઞાન, ટેક્નોલોજી અને સાંસ્કૃતિક સહયોગ અંગે ચર્ચા કરવામાં આવશે. શ્રી ...

ઓગસ્ટ 23, 2026 6:20 પી એમ(PM)

views 24

FIH હોકી વિશ્વ કપમાં આજે ભારતીય મહિલા ટીમનો ઓસ્ટ્રેલિયા સામે મુકાબલો

FIH હોકી વિશ્વ કપમાં, ભારતીય મહિલા ટીમ આજે ઓસ્ટ્રેલિયા સામે રમશે. સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે ભારતે આ મેચ જીતવી જ પડશે. પૂલ E મેચ રાત્રે10:30 વાગ્યે શરૂ થશે. ભારતનું  ક્વોલિફિકેશન ચીન અને નેધરલેન્ડ્સ વચ્ચેની મેચના પરિણામ પર પણ નિર્ભર રહેશે. જો ચીન જીતશે, તો ભારત ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવીને પણ બહ...

ઓગસ્ટ 23, 2026 5:57 પી એમ(PM)

views 35

કેનેડા અમેરિકા સામે જવાબી ટેરિફ લાદશે – પ્રધાનમંત્રી માર્ક કાર્નીનું નિવેદન

કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીએ કહ્યું કે, વેપાર વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ, કેનેડા તેના કામદારો, ખેડૂતો, અને વ્યવસાયોને સુરક્ષા માટે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા નવા ટેરિફ જેટલો જવાબી ટેરિફ લાદશે.

ઓગસ્ટ 23, 2026 5:38 પી એમ(PM)

views 39

અમેરિકાના રાષ્ટ્રપતિએ ફરીથી હોર્મુઝ સ્ટ્રેટને નવો અમેરિકી  પ્રદેશ દર્શાવતી છબી મૂકતાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી, વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટને, "નવો અમેરિકી  પ્રદેશ" દર્શાવતી એક છબી શેર કર્યા બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધુ વધ્યો છે. ઈરાને પુનરોચ્ચાર કર્યો કે જ્યાં સુધી અમેરિકા પોતાનું વલણ બદલશે ત્યાં સુધી આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્...