કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીએ કહ્યું કે, વેપાર વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ, કેનેડા તેના કામદારો, ખેડૂતો, અને વ્યવસાયોને સુરક્ષા માટે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા નવા ટેરિફ જેટલો જવાબી ટેરિફ લાદશે.
News On AIR | ઓગસ્ટ 23, 2026 5:57 પી એમ(PM)
કેનેડા અમેરિકા સામે જવાબી ટેરિફ લાદશે – પ્રધાનમંત્રી માર્ક કાર્નીનું નિવેદન