રાષ્ટ્રીય

ઓગસ્ટ 31, 2026 12:52 પી એમ(PM)

views 23

PM મોદી કિર્ગિસ્તાન પહોંચ્યા, બિશ્કેકમાં મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ કરી અર્પણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની બે દિવસીય કિર્ગિસ્તાન મુલાકાતે પહોંચ્યા છે. મુલાકાતના પ્રથમ દિવસે તેમણે રાજધાની બિશ્કેકમાં 'ભારતીય સમુદાય' સાથે વિશેષ મુલાકાત કરી હતી તેમજ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ મુલાકાત દરમિયાન તેઓ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં ભાગ લેશે અને વિવિ...

ઓગસ્ટ 31, 2026 9:35 એ એમ (AM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કિર્ગિસ્તાનમાં 26મા શાંઘાઈ સહયોગ સંગઠન સમિટમાં ઉપસ્થિત રહેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ઉઝબેકિસ્તાનના તાશ્કંદની બે દિવસીય રાજકીય મુલાકાત સફળ રીતે પૂર્ણ કરી, ત્યારબાદ રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવ સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે વાતચીત કરી હતી. બંને નેતાઓ ભારત-ઉઝબેકિસ્તાન સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડવા સંમત થયા. બંને દેશો...

ઓગસ્ટ 31, 2026 9:30 એ એમ (AM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT) ના સંયુક્ત દીક્ષાંત સમારોહ 2026માં ઉપસ્થિત રહેશે. દેશભરના 18 NIFT કેમ્પસના સ્નાતક વિદ્યાર્થીઓ તેમની ડિગ્રી પ્રદાન કરવાની ઉજવણી કરવા અને તેમની શૈક્ષણિક યાત્રાનું સમાપન થશે. આ પ્રસંગે કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ ...

ઓગસ્ટ 31, 2026 9:22 એ એમ (AM)

views 31

રાજ્યમાં પંદર હજાર જેટલા વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ રીતે નીટની પરીક્ષા આપી

દેશભરની સાથે ગુજરાતમાં પણ નીટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. ગઈકાલે સવારે 9:00થી બપોરે 12:30 વાગ્યા સુધીના 3 કલાક અને 30 મિનિટના સમયગાળા દરમિયાન લેવાયેલી આ કસોટીમાં રાજ્યભરમાં આશરે 15 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજ્યમાં નીટની પરીક્ષા માટે અંદાજે 50 જેટલા પરીક્ષા કેન્દ્રો ઊભા ...

ઓગસ્ટ 31, 2026 9:23 એ એમ (AM)

views 23

નેપાળ વિનાશક પુરથી જળ વિધ્યુત પરિયોજનાઓની સુરંગમાં ફસાયેલા લોકોને ઉગારવાનું કામ ઝડપી બનાવ્યું

નેપાળમાં આવેલા વિનાશક પુરથી ત્રિશૂળી 3 સહિત જળવિધ્યુત પરિયોજનાઓની સુરંગમાં 2500 થી વધુફસાયેલા લોકોને ઉગારવાનું કામ ઝડપી બનાવ્યું છે. ભારત અને ચાઈના બચાવ દળ દ્વારાસુરંગમાં ફસાયેલા લોકો સાથે સંપર્ક સાધવાના પ્રયાસ ચાલી રહ્યા છે હજી સુધી સુરંગ માંથીકોઈ પ્રતિઉત્તર નથી આવ્યો.   બુધવારે આવેલા આ પૂરમાં 794 ...

ઓગસ્ટ 30, 2026 3:02 પી એમ(PM)

views 18

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલના 88માં સંસ્કરણમાં ભાગ લીધો

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલના 88મા સંસ્કરણમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ બ્રિક્સના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો હતો અને રાષ્ટ્રીય રમતગમત દિવસના વિશેષ સંસ્કરણ તરીકે ઉજવાયો હતો. આ પ્રસંગે ડૉ. માંડવિય...

ઓગસ્ટ 30, 2026 2:59 પી એમ(PM)

views 25

નેપાળ પૂરમાં મૃત્યુઆંક વધીને 734 થયો. ભોટે કોશી નદી માટે નવી ચેતવણી જાહેર

નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં આજે મૃત્યુઆંક વધીને 734 થયો છે. મૃતદેહો શોધવાનું કામ ચાલુ છે. આશરે 2,500 લોકો ગુમ છે. નેપાળ પોલીસે અહેવાલ આપ્યો છે કે આઠ જિલ્લાઓમાંથી 675 મૃતદેહો મળી આવ્યા છે, જેમાં સૌથી વધુ મૃતદેહો ચિતાવન, નવલપરાસી પૂર્વ અને નવલપરાસી પશ્ચિમમાં મળી આવ્યા છે. બચાવ ટીમોએ અત્યાર સુધીમાં અસ...

ઓગસ્ટ 30, 2026 2:58 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તાશ્કંદમાં ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી રહ્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તાશ્કંદમાં ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ મહેલમાં યોજાઈ રહેલી આ બેઠક દરમિયાન બંને નેતાઓ ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના બહુમુખી સહયોગની વ્યાપક સમીક્ષા કરી રહ્યા છે. વાટાઘાટોમાં વેપાર અને રોકાણ, સંરક્ષણ, ડિજિટલ ક...

ઓગસ્ટ 30, 2026 2:53 પી એમ(PM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ‘વિકસિત ભારત માટે નશામુક્ત યુવા’ અભિયાન દેશભરમાં વેગવંતું બન્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'વિકસિત ભારત માટે નશામુક્ત યુવા' અભિયાન દેશભરમાં ઝડપથી ગતિ પકડી રહ્યું છે. આજે સવારે આકાશવાણી પર 'મન કી બાત' કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરતા, શ્રી મોદીએ ખુશી વ્યક્ત કરી કે નશામુક્ત યુવાનો અને નશામુક્ત ભારત માટેના ધ્યેય સાથેનું અભિયાન ફક્ત ઔપચારિકતા નથી કારણ...

ઓગસ્ટ 30, 2026 10:54 એ એમ (AM)

views 22

નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ અત્યાર સુધીમાં 108 ભારતીય નાગરિકોને બચાવાયા – 275 હજુ પણ ગુમ

વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ અત્યાર સુધીમાં 108 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે. લગભગ 50 અન્ય ભારતીયોનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર 275 ભારતીય નાગરિકો ગુમ છે, અને અન્ય દેશોમાં નાગરિકતા ધરાવતા ભારતીય મૂળના આશરે 128 લોકો પણ ગુમ છે. છેલ્...