ઓગસ્ટ 31, 2026 9:30 એ એમ (AM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT) ના સંયુક્ત દીક્ષાંત સમારોહ 2026માં ઉપસ્થિત રહેશે. દેશભરના 18 NIFT કેમ્પસના સ્નાતક વિદ્યાર્થીઓ તેમની ડિગ્રી પ્રદાન કરવાની ઉજવણી કરવા અને તેમની શૈક્ષણિક યાત્રાનું સમાપન થશે. આ પ્રસંગે કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ પણ હાજર રહેશે.