નેપાળમાં આવેલા વિનાશક પુરથી ત્રિશૂળી 3 સહિત જળવિધ્યુત પરિયોજનાઓની સુરંગમાં 2500 થી વધુફસાયેલા લોકોને ઉગારવાનું કામ ઝડપી બનાવ્યું છે.
ભારત અને ચાઈના બચાવ દળ દ્વારાસુરંગમાં ફસાયેલા લોકો સાથે સંપર્ક સાધવાના પ્રયાસ ચાલી રહ્યા છે હજી સુધી સુરંગ માંથીકોઈ પ્રતિઉત્તર નથી આવ્યો.
બુધવારે આવેલા આ પૂરમાં 794 લોકોના મોત થયા છેજયારે 2500 થી વધુ લોકોની શોધખોળ થઇ રહી છે. તિબ્બત સરકારી આંકડા પ્રમાણે 16 લોકોનામોત થયા છે જયારે 546 લોકોની શોધખોળ ચાલી રહી છે. યુધ્ધના ધોરણે બચાવ અને સહાય કામગીરી થઇ રહી છે.