પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે છેલ્લા 12 વર્ષોમાં જન ધન યોજનાના અભૂતપૂર્વ, પરિવર્તનશીલ પરિણામ અજોડ રહ્યા છે. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે આ યોજના નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા અને દેશના લોકોને સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
Site Admin | ઓગસ્ટ 28, 2026 8:10 પી એમ(PM)
જન ધન યોજના હેઠળ દેશભરમાં અતીર સુધી 59 કરોડથી વધુ બઁક ખાતા ખોલાયા