કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ હતુંકે સ્થાનિક સ્વરાજ્યની અને દેશમાં યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના વિજય બાદ પોતાની પ્રતિક્રિયા આપતા શ્રી શાહે કહ્યું કે ગુજરાતનો મતદાતા આજે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પડખે ચટ્ટાનની જેમ ઉભો છે.
Site Admin | ઓક્ટોબર 14, 2026 9:21 એ એમ (AM)
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયમાં ભાજપની જીત બાદ ગૃહ મંત્રીએ રાહુલ ગાંધીને આત્મનિરીક્ષણ કરવાની સલાહ આપી