ઓક્ટોબર 13, 2026 4:25 પી એમ(PM)

printer

જંતર-મંતરમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની દિલ્હી પોલીસે અટકાયત કરી

દિલ્હી પોલીસે રાષ્ટ્રીય રાજધાનીમાં જંતર-મંતરમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત કરી છે. દિલ્હી પોલીસે ગઈકાલે જંતર-મંતરને નિયુક્ત વિરોધ સ્થળ તરીકે રદ કર્યું હતું.

પૂર્વ દિલ્હીમાં રામલીલા ગ્રાઉન્ડ, બુરારી ગ્રાઉન્ડ અને સીબીડી ગ્રાઉન્ડ એમ ત્રણ નવા વિરોધ અને પ્રદર્શન સ્થળો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.