આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ IMFએ વર્તમાન અને આગામી નાણાકીય વર્ષ માટે ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ વધારીને સાત ટકા કર્યો.
IMFની બેંગકોકમાં યોજાયેલી વાર્ષિક બેઠકમાં ઓક્ટોબર 2026 માટેના તેના વિશ્વ આર્થિક દૃષ્ટિકોણ અહેવાલમાં નોંધપાત્ર સુધારો કરવામાં આવ્યો છે. IMFએ ચાલુ નાણાકીય વર્ષ માટે 6.4 ટકા અને આગામી નાણાકીય વર્ષ માટે 6.7 ટકાના તેના જુલાઈના અંદાજોથી વૃદ્ધિ દરમાં સુધારો કર્યો છે.