ઓક્ટોબર 20, 2026 1:26 પી એમ(PM)

printer

વિદેશ મંત્રી ડૉ એસ જયશંકર આજે મુંબઈમાં અમેરિકાના વિદેશ મંત્રી તેમજ યુએઈના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરશે

વિદેશ મંત્રી ડૉ એસ જયશંકર આજે મુંબઈમાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો તેમજ યુએઈના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે મુલાકાત કરશે.