ઓક્ટોબર 21, 2026 1:59 પી એમ(PM)

printer

હિમાચલ પ્રદેશમાં આજથી વિશ્વ પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય કુલ્લુદશેરાની શરૂઆત

વિશ્વ પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય કુલ્લુ દશેરાની શરૂઆત આજથી હિમાચલ પ્રદેશમાં ભગવાન શ્રી રઘુનાથજીની રથયાત્રા સાથે થશે. આ ઉત્સવ 27 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.