ઓક્ટોબર 8, 2026 7:47 પી એમ(PM)
4
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે આ વર્ષે 1 ટ્રિલિયન ડોલર નિકાસ સુધી પહોંચવાનું ભારતનું લક્ષ્ય
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારતે ગયા વર્ષે 863 અરબ ડોલરની નિકાસ નોંધાવી હતી અને આ વર્ષે 1 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાનું લક્ષ્ય રાખ્યું છે. શ્રી ગોયલે આજે નવી દિલ્હીમાં 31મા CII ભાગીદારી સમિટના ઉદ્ઘાટન સમારોહમાં આ નિવેદન આપ્યું હતું. આ સમિટ આગામી મહિનાની 12મી અને 13મી તારી...