રાષ્ટ્રીય

ઓક્ટોબર 7, 2026 10:23 એ એમ (AM)

views 11

સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌકાદળના જહાજો માટે બ્રહ્મોસ એરોસ્પેસ સાથે 660 કરોડથી વધુના કરાર પર હસ્તાક્ષર કર્યા

સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌકાદળના જહાજો માટે બ્રહ્મોસ ફાયર કંટ્રોલ સિસ્ટમ અને લોન્ચર્સની ખરીદી માટે બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ સાથે 660 કરોડ રૂપિયાથી વધુના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. નવી દિલ્હીમાં સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહની હાજરીમાં (ભારતીય-સ્વદેશી રીતે ડિઝાઇન, વિકસિત અને ઉત્પાદિત) શ્ર...

ઓક્ટોબર 7, 2026 9:55 એ એમ (AM)

views 19

આજે ભારત મંડપમમાં આયોજિત 2જી ભારત-EFTA સમૃદ્ધિ સમિટ 2026ને પ્રધાનમંત્રી સંબોધિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત-EFTA વેપાર અને આર્થિક ભાગીદારી કરારની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે, આજે ભારત મંડપમમાં આયોજિત 2જી ભારત-EFTA સમૃદ્ધિ સમિટ, 2026 ને સંબોધિત કરશે. આ સમિટ "ભારતમાં 100 અબજ ડોલરની રોકાણ ભાગીદારીનું નિર્માણ 1 મિલિયન નોકરીઓનું સર્જન" થીમ સાથે, ભારત અને EFTA દેશો સ્વિટ્ઝર્લૅન્ડ, નો...

ઓક્ટોબર 7, 2026 9:54 એ એમ (AM)

views 9

નવી દિલ્હીમાં ‘ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ’ આજથી શરૂ થશે, જે આગામી 10મી ઑક્ટોબર સુધી ચાલશે.

નવી દિલ્હીમાં ‘ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ’ આજથી શરૂ થશે, જે આગામી 10મી ઑક્ટોબર સુધી ચાલશે.    પ્રધાનમંત્રી મોદીએ ગઈકાલે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ પહેલા સેવા તીર્થ ખાતે ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ કોમ્યુનિકેશન્સ એસોસિએશન (GSMA) બોર્ડના સભ્યો સાથે વાતચીત કરી હતી. શ્રી મોદીએ ભાર મૂક્યો હતો કે સમાજનો કોઈ પણ વર્...

ઓક્ટોબર 7, 2026 9:38 એ એમ (AM)

views 33

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ આજે પૂર્ણ – દેશભરમાં ઊજવણી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર જીવનમાં સફર સાતમી ઓક્ટોબર 2001થી શરૂ થઈ હતી અને આજના દિવસે તેઓ જાહેર જીવનમાં 25 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન આજે વિકસિત ભારત સંકલ્પ સભાને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક...

ઓક્ટોબર 6, 2026 2:30 પી એમ(PM)

views 13

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે વિશાખાપટ્ટનમમાં હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ ખાતે ફ્લીટ સપોર્ટ શિપ-1 લોન્ચ કર્યું

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે વિશાખાપટ્ટનમમાં હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ ખાતે ફ્લીટ સપોર્ટ શિપ-1 લોન્ચ કર્યું, ફ્લીટ સપોર્ટ શિપ-5 માટે ખાતમુહૂર્ત કર્યું અને અપગ્રેડેડ સ્લિપવે-4 અને 300 ટનની ગોલિયાથ ક્રેનનું ઉદ્ઘાટન કર્યું. નવી ક્રેન સાથે અપગ્રેડેડ સ્લિપવે-4, શિપયાર્ડને 45,000 DWT સુધીના જહાજો બન...

ઓક્ટોબર 6, 2026 2:25 પી એમ(PM)

views 12

પશ્ચિમ એશિયાની કટોકટીને કારણે ઇંધણના ભાવમાં વધારાની સ્થિતી વચ્ચે તમામ હિસ્સેદારો સાથે સરકાર બેઠક કરશે

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ આજે જણાવ્યું કે, પશ્ચિમ એશિયા કટોકટી એક મોટી ચિંતા છે. આ સ્થિતીને કારણે ઉડ્ડયન ટર્બાઇન ઇંધણ ATFના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા શ્રી નાયડુએ જણાવ્યું હતું કે સરકાર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ATFના ભાવ અંગે એરલાઇન...

ઓક્ટોબર 6, 2026 2:20 પી એમ(PM)

views 10

SIR મામલે નિર્વાચન સદન સુધી વિરોધ કૂચ કરતાં અટકાવાયાં બાદ વિપક્ષી પાર્ટીના નેતાઓના સંસદ સ્ટ્રીટ પર ધરણાં

સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIR પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓ અને મુખ્ય ચૂંટણી કમિશનર CEC જ્ઞાનેશ કુમારને બરતરફ કરવાની માંગને લઈને આજે વિપક્ષી પક્ષોએ સંસદ ભવનથી ભારતના ચૂંટણી પંચના મુખ્ય મથક નિર્વાચન સદન સુધી વિરોધ કૂચ યોજી હતી. જોકે, ચૂંટણી પંચ તરફ આગળ વધતાં વિપક્ષી પાર્ટીના નેતાઓને સુરક્ષા કર્મચારીઓ...

ઓક્ટોબર 6, 2026 11:30 એ એમ (AM)

views 29

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લાય દુબઈ ફ્લાઇટમાં ઓમાની કો-પાયલોટ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલા માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈ ફ્લાઇટમાં ઓમાની કો-પાયલોટ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલા માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસ પરિસરમાં મીડિયાના પ્રશ્નોના જવાબ આપતા આ વાત કહી હતી.ગયા મહિનાની 30મી તારીખે ફ્લાયદુબઈ ફ્લાઇટ ઉડાન દરમિયાન હાઇજેક અને ક...

ઓક્ટોબર 6, 2026 11:24 એ એમ (AM)

views 6

તમિલનાડુ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં પાંચ વિધાનસભા બેઠકો અને આસામની એક લોકસભા બેઠક માટે આજે પેટાચૂંટણી

તામિલનાડુ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં પાંચ વિધાનસભા બેઠકો અને આસામની એક લોકસભા બેઠક માટે આજે પેટાચૂંટણી યોજાશે. જે પાંચ વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે તેમાં તામિલનાડુમાં મદુરંતકમ અને ધારાપુરમ, પુડુચેરીમાં થટ્ટનચાવાડી અને પશ્ચિમ બંગાળમાં રેજીનગર અને નંદીગ્રામનો સમાવેશ થાય છે. આસામની નાગાંવ લોકસભ...

ઓક્ટોબર 6, 2026 11:14 એ એમ (AM)

views 4

સંરક્ષણ મંત્રી આજે ઓડિશામાં હિન્દુસ્તાન એરોનોટિક્સ દ્વારા બે હજારમી એરો-એન્જિનની ડિલિવરીને ઉજવશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે ઓડિશામાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના કોરાપુટ વિભાગ દ્વારા બે હજારમી એરો-એન્જિનની ડિલિવરીને ઉજવશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં શક્તિ એન્જિન માટે બીજી ઉત્પાદન લાઇનની સ્થાપનાને પણ પ્રકાશિત કરાશે, જેમાં બેસો કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થશે. સંરક્ષ...