ઓગસ્ટ 31, 2026 3:09 પી એમ(PM)
29
નેપાળ પૂર : મૃત્યુઆંક વધીને 903 થયો, 4247 થી વધુ લોકો લાપતા
નેપાળમાં ગયા અઠવાડિયે આવેલા ભયાનક પૂર અને ભૂસ્ખલનને કારણે ભારે તારાજી સર્જાઈ છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 903 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 4247 થી વધુ લોકો હજુ પણ ગુમ છે. પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જેમાં ભારતીય રેસ્ક્યૂ ટીમ પણ સઘન મદદ કરી રહી છે. 8 પ્રભાવિત જ...