સપ્ટેમ્બર 5, 2026 1:17 પી એમ(PM)
50
નેપાળ પૂર હોનારત: વધુ 3 ભારતીયોનું રેસ્ક્યુ, ભારત દ્વારા 95 ટન રાહત સામગ્રી મોકલાઈ
વિદેશ મંત્રાલયે નેપાળમાં આવેલા વિનાશક પૂર અંગે નવીનતમ માહિતી આપતા જણાવ્યું છે કે, અસરગ્રસ્ત વિસ્તારોમાંથી વધુ 3 ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ હોનારતમાં નેપાળનો કુલ મૃત્યુઆંક 1344 પર પહોંચ્યો છે, જ્યારે ભારત દ્વારા પાડોશી ધર્મને નિભાવીને અત્યાર સુધીમાં 95 ટન રાહત સામગ્રી પૂરી પાડવામાં ...