આંતરરાષ્ટ્રીય

સપ્ટેમ્બર 8, 2026 12:04 પી એમ(PM)

views 26

અમદાવાદમાં રમાતી વિશ્વ તીરંદાજી પેરા સિરીઝમાં ભારતીય ખેલાડીઓ આજે ચાર સુવર્ણ ચંદ્રક માટે મેદાનમાં ઉતરશે

ગુજરાતનાં અમદાવાદમાં ચાલી રહેલી વિશ્વ વર્લ્ડ તીરંદાજી પેરા સિરીઝમાં ભારતીય ખેલાડીઓ,આજે ચાર સુવર્ણ ચંદ્રક માટે રમશે. પેરા રિકર્વ મહિલા અને પુરુષ ટીમો ફાઇનલમાં આજે ભારતની ભાવના અને પૂજા ચીનની લિયાંગ કિયુરોંગ અને ચેન યુ સામે જયારે પુરુષોની ટીમમાં ભારતના હરવિંદર સિંહ અને વિજય સુંડી સ્લોવાકિયાના ડેવિડ ઇવ...

સપ્ટેમ્બર 8, 2026 11:23 એ એમ (AM)

views 21

દક્ષિણ લેબનોન પર ઇઝરાયલના હુમલામાં બારના મોત

દક્ષિણ લેબનોનના એક ગામ પર ઇઝરાયલી હવાઈ હુમલામાં બાર લોકોના મોત  થયા છે. કફર રુમાનેમાં રાત્રે એક રહેણાંક મકાન પરના હવાઈ હુમલામાં બે બાળકો અને ચાર મહિલાઓ સહિત અગિયાર લોકો માર્યા ગયા છે. વાહન પર બીજા હુમલામાં એક પેરામેડિકનું પણ મોત થયું છે.  ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે તેણે દેશના કબજા હેઠળના વિસ્તા...

સપ્ટેમ્બર 8, 2026 11:04 એ એમ (AM)

views 32

6G ટેકનોલોજી પર વૈશ્વિક પહેલમાં ભારત 24 દેશોમાં જોડાયું

ભારત આગામી પેઢીના 6G નેટવર્કના વિકાસને આકાર આપવાના હેતુથી આંતરરાષ્ટ્રીય પહેલમાં અમેરિકા અને અન્ય 24 દેશોમાં જોડાઈ ગયું છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, યુ. એસ. વાણિજ્ય વિભાગે જણાવ્યું હતું કે, આગામી પેઢીના નેટવર્ક સહિયારા સુરક્ષા હિતોને પ્રતિબિંબિત કરે છે, સ્પર્ધાત્મકતાને મજબૂત કરે છે અને નવીનતાને પ્ર...

સપ્ટેમ્બર 7, 2026 6:32 પી એમ(PM)

views 19

નેપાળ પૂર: મૃત્યુઆંક 1355 પર પહોંચ્યો, હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સના 919 કર્મચારીઓ હજુ ગુમ

નેપાળ અને તિબેટમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનને કારણે ભારે તારાજી સર્જાઈ છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, આ ગોઝારી હોનારતમાં મૃત્યુઆંક વધીને 1355 પર પહોંચી ગયો છે. પૂરના કારણે જીવ ગુમાવનારા લોકોના માનમાં નેપાળમાં આજે રાષ્ટ્રીય શોક દિવસ મનાવવામાં આવી રહ્યો ...

સપ્ટેમ્બર 7, 2026 6:30 પી એમ(PM)

views 18

પાકિસ્તાનમાં બે માર્ગ અકસ્માત: પંજાબ અને સિંધ પ્રાંતમાં 16 લોકોના મોત, 70 થી વધુ ઘાયલ

પાકિસ્તાનના પંજાબ અને સિંધ પ્રાંતમાં થયેલા બે અલગ-અલગ ગોઝારા માર્ગ અકસ્માતોમાં 16 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 70 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. લગ્ન પ્રસંગમાં જઈ રહેલા લોકો અને પેસેન્જર બસને નડેલા આ અકસ્માતોને પગલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરી તમામ ઘ...

સપ્ટેમ્બર 7, 2026 6:16 પી એમ(PM)

views 23

અમદાવાદમાં વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ: શીતલ દેવી ફાઇનલમાં, ભારતનો મેડલ નિશ્ચિત

અમદાવાદ ખાતે રમાઈ રહેલી વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝના ત્રીજા તબક્કાના ત્રીજા દિવસે ભારતીય તીરંદાજોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. વર્તમાન વિશ્વ ચેમ્પિયન અને આર્મલેસ (હાથ વિનાની) તીરંદાજ શીતલ દેવીએ મહિલા કમ્પાઉન્ડ વ્યક્તિગત ઇવેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરીને ભારત માટે ઓછામાં ઓછો સિલ્વર મેડલ નિશ્ચિત કરી લીધો છે...

સપ્ટેમ્બર 7, 2026 8:56 એ એમ (AM)

views 26

જ્વાળામુખી વિસ્ફોટને કારણે ઇન્ડોનેશિયાના આઠ એરપોર્ટ પર કામગીરી સ્થગિત કરાઈ.

જ્વાળામુખી વિસ્ફોટને કારણે ઇન્ડોનેશિયાના આઠ એરપોર્ટ પર કામગીરી હંગામી ધોરણે સ્થગિત કરવામાં આવી છે, જેના કારણે દોઢ લાખથી વધુ મુસાફરો ફસાયેલા છે. પરિવહન મંત્રી ડુડી પૂર્વગાંધીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 712 ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. જકાર્તાનાં સોએકાર્નો-હટ્ટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સૌપ્રથમ જ્વા...

સપ્ટેમ્બર 6, 2026 4:06 પી એમ(PM)

views 15

નેપાળમાં, વિનાશક પૂરમાં મૃત્યુઆંક 1 હજાર 344 થયો જ્યારે 590 વિદેશી નાગરિકો સહિત પાંચ હજાર લોકો હજુ પણ ગુમ.

નેપાળમાં, વિનાશક પૂરમાં મૃત્યુઆંક 1 હજાર 344 છે, જ્યારે 590 વિદેશી નાગરિકો સહિત લગભગ 5 હજાર લોકો હજુ પણ ગુમ છે. અત્યાર સુધીમાં 13 હજાર 100 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. નુવાકોટ જિલ્લામાં 10 દિવસ સુધી કાદવ અને કાટમાળ નીચે ફસાયેલા 60 વર્ષીય મહિલાને જીવતી બચાવી લેવામાં આવી છે. અધિકારીઓને મૃતકોન...

સપ્ટેમ્બર 5, 2026 7:49 પી એમ(PM)

views 26

નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને 1 હજાર 344 થયો, 13 હજારથી વધુ લોકોને બચાવ્યા

નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને 1 હજાર 344 થયો છે. અસરગ્રસ્ત આઠ જિલ્લાઓમાં બચાવ કામગીરી ચાલુ છે, જ્યારે લગભગ પાંચ હજાર લોકો હજુ પણ ગુમ છે. અત્યાર સુધીમાં 13 હજારથી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. નુવાકોટ જિલ્લામાં એક 60 વર્ષીય મહિલાને 10 દિવસ સુધી ફસાયેલા રહેલાં ચાર માળના મકાનના કાટમ...

સપ્ટેમ્બર 5, 2026 1:31 પી એમ(PM)

views 32

નેપાળના પૂરગ્રસ્ત ત્રિશુલી બજાર વિસ્તારમાંથી પાંચ વર્ષના બાળક સહિત ત્રણ વધુ ભારતીય નાગરિકોને બચાવાયા.. અત્યાર સુધીમાં 169 ભારતીયોનો બચાવ.

વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, નેપાળના પૂરગ્રસ્ત ત્રિશુલી બજાર વિસ્તારમાંથી પાંચ વર્ષના બાળક સહિત ત્રણ વધુ ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે, જેના કારણે ભારતીય સ્થળાંતર કરનારાઓની કુલ સંખ્યા 169 થઈ ગઈ છે. ગઈકાલે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા ભારતીય નાગરિકોની સલામતી અંગે વિસ્તૃત અપડેટ્સ શે...