ઓક્ટોબર 6, 2026 10:55 એ એમ (AM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી હિમાચલ પ્રદેશના ત્રણ દિવસના પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી હિમાચલ પ્રદેશના ત્રણ દિવસના પ્રવાસે જશે.

રાષ્ટ્રપતિ આજે બિલાસપુર સ્થિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ના પ્રથમ દીક્ષાંત સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે. દીક્ષાંત સમારોહ બાદ, રાષ્ટ્રપતિ મનાલી જશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.