આંતરરાષ્ટ્રીય

સપ્ટેમ્બર 10, 2026 10:27 એ એમ (AM)

views 13

ભારતે નેપાળને માનવતાવાદી સહાયતા વધારતા 130 ટનથી વધુ રાહત સામગ્રી પહોંચાડી

વિનાશક પૂરને પગલે ભારતે નેપાળને માનવતાવાદી સહાયતા વધારી છે, અત્યાર સુધીમાં 130 ટનથી વધુ રાહત સામગ્રી પહોંચાડી છે અને શોધ, બચાવ અને ફોરેન્સિક કામગીરીમાં મદદ કરવા માટે 54 નિષ્ણાત કર્મચારીઓને તૈનાત કર્યા છે. નેપાળમાં ભારતીય દૂતાવાસે ગઈકાલે જણાવ્યું હતું કે 35 ટન રાહત અને બચાવ પુરવઠો લઈને આઠમું ભારતીય વ...

સપ્ટેમ્બર 9, 2026 7:57 પી એમ(PM)

views 11

ભારત અને શ્રીલંકા વચ્ચે NCC અને નેશનલ ડિફેન્સ કોલેજો વચ્ચે સહયોગ અંગે સમજૂતી કરાર થયા.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સાથે મુલાકાત કરી અને ભારત અને શ્રીલંકા વચ્ચે બહુપક્ષીય ભાગીદારીના સમગ્ર પાસાઓ પર ચર્ચા કરી. બેઠક દરમિયાન, બંને પક્ષોએ પુનઃપુષ્ટિ કરી કે ભારત અને શ્રીલંકા આ ક્ષેત્રની સલામતી, સુરક્ષા, શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કર...

સપ્ટેમ્બર 9, 2026 7:47 પી એમ(PM)

views 10

પર્સિયન અખાતમાં બે અમેરિકન જહાજો અને આઠ ઓઇલ ટેન્કરો પર હુમલો કર્યાનો ઈરાનનો દાવો.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ IRGC એ દાવો કર્યો છે કે તેમણે પાંચ ઈરાની ટેન્કર પર અમેરિકાના હુમલાના બદલામાં પર્સિયન અખાતમાં બે અમેરિકન જહાજો અને આઠ ઓઇલ ટેન્કરો પર હુમલો કર્યો હતો. એક નિવેદનમાં, IRGC એ જણાવ્યું હતું કે ગઈકાલે પર્સિયન અખાતમાં પાંચ ઈરાની ઓઇલ ટેન્કરો પ...

સપ્ટેમ્બર 9, 2026 2:43 પી એમ(PM)

views 14

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીઃ દ્વિપક્ષિય સંબંધોને વધુ આગળ લઇ જવા ચર્ચા.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન બંને નેતાઓએ સાંસ્કૃતિક, અને દરિયાઈ સહભાગીતાની ભાવના સાથે  સહિયારા પ્રયાસો દ્વારા લોકકલ્યાણ માટે અવિરતપણે કામગીરી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.  સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી સિં...

સપ્ટેમ્બર 9, 2026 2:39 પી એમ(PM)

views 20

નાગરિક અને આર્થિક સુવિધાઓને નિશાન બનાવીને સાઉદી અરેબિયા પર હુથી હુમલાઓની ભારતે ટિકા કરી.

નાગરિક અને આર્થિક સુવિધાઓને નિશાન બનાવીને સાઉદી અરેબિયા પર હુથી હુમલાઓની ભારતે ટિકા કરી છે, સાઉદી અરેબિયામાં થયેલા હુમલા અંગે મીડિયાના પ્રશ્નના જવાબમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતાને નબળી પાડતાને જોખમમાં મૂકતા આવા હુમલાઓ અસ્વીકાર્ય છે.

સપ્ટેમ્બર 9, 2026 2:25 પી એમ(PM)

views 18

કાઠમંડુમાં ભારતીય ફોરેન્સિક ટીમે અત્યાર સુધીમાં એક હજાર 400થી વધુ ડીએનએ નમૂનાઓની કામગીરી કરી.

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે કાઠમંડુમાં ભારતીય ફોરેન્સિક ટીમે અત્યાર સુધીમાં એક હજાર 400થી વધુ ડીએનએ નમૂનાઓની કામગીરીમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.ટીમે અત્યાર સુધીમાં 328 ડીએનએની રૂપરેખાઓ તૈયાર કરી છે.તેમજ આજે ચિલાઇમમાં ટનલની પાણી અને કાદવ દૂર કરવાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. ટનલને સાફ કરવા માટે ભારે મ...

સપ્ટેમ્બર 9, 2026 2:16 પી એમ(PM)

views 10

કેનેડાએ અમેરિકાના 600 થી વધુ ઉત્પાદનો પર 50 ટકા સુધીનો ટેરિફ લાદતા વેપાર વિવાદ વધ્યો.

કેનેડાએ અમેરિકાના 600 થી વધુ ઉત્પાદનો પર 50 ટકા સુધીનો ટેરિફ લાદતા બંને પડોશી દેશો વચ્ચે વેપાર વિવાદ વધ્યો છે. આ ટેરિફ ગઈકાલે રાતથી સત્તાવાર રીતે અમલમાં આવ્યા છે.  કેનેડાના વ્યવસાયો ફેડરલ સરકારના નવા લાગુ કરાયેલા "ડોલર-થી-ડોલર" ટેરિફ હેઠળ કાર્યરત છે, જે અમેરિકાથી થતી આશરે 28 બિલિયન ડોલરની આયાતને આવર...

સપ્ટેમ્બર 9, 2026 11:38 એ એમ (AM)

views 13

અમદાવાદમાં રમાઈ રહેલી વિશ્વ પેરા તીરંદાજી સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓ આજે સુવર્ણ અને કાંસ્ય ચંદ્રક જીતવાના જુસ્સા સાથે મેદાનમાં ઊતરશે

અમદાવાદમાં રમાઈ રહેલી વિશ્વ પેરા તીરંદાજી સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓ આજે સુવર્ણ અને કાંસ્ય ચંદ્રક જીતવાના જુસ્સા સાથે મેદાનમાં ઊતરશે ગુજરાતના અમદાવાદમાં રમાઈ રહેલી વિશ્વ પેરા તીરંદાજી સ્પર્ધામાં ભારતીય પેરા તીરંદાજો આજે વિવિધ ઇવેન્ટ્સમાં સુવર્ણ અને કાંસ્ય ચંદ્રક જીતવાના જુસ્સા સાથે મેદાનમાં ઊતરશે. ફા...

સપ્ટેમ્બર 9, 2026 11:25 એ એમ (AM)

views 15

ભારત-કુવૈત વિવિધ ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારીને ગાઢ બનાવવા સંમત થયા

ભારત અને કુવૈત વિવિધ ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે સંમત થયા છે. ગઈકાલે કુવૈતમાં ભારત-કુવૈત વિદેશ કાર્યાલયની 8મી પરામર્શ બેઠકમાં આ અંગે સંમતિ સધાઈ હતી. આ બેઠકની સહ-અધ્યક્ષતા વિદેશ મંત્રાલયના અધિક સચિવ અસીમ મહાજન અને કુવૈતના વિદેશ મંત્રાલયના એશિયા માટે સહાયક વિદેશ સચિવ નવાફ અબ્...

સપ્ટેમ્બર 9, 2026 11:09 એ એમ (AM)

views 17

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, ભારત કટોકટીના સમયમાં શ્રીલંકાની સાથે હંમેશા મજબૂતીથી ઊભું રહેશે – ભારતીય સમુદાયને બંને દેશો વચ્ચેનો સેતુ ગણાવ્યો

સંરક્ષણ મંત્રી રાજનાથે શ્રીલંકામાં ભારતીય સમુદાયને બંને દેશો વચ્ચેનો સેતુ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તેઓ બંને દેશો વચ્ચેની મિત્રતાને મજબૂત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. શ્રીલંકાની ત્રણ દિવસની મુલાકાતે ગઈકાલે કોલંબો પહોંચેલા શ્રી સિંહે ભારતીય સમુદાયના સભ્યો સાથે વાતચીત કરતી વખતે આ ટિપ્પણી કરી ...