ઓક્ટોબર 10, 2026 7:55 પી એમ(PM)

printer

યુક્રેનના ઝાપોરિઝિયામાં રશિયન હુમલાઓમાં 15 લોકો માર્યા ગયા અને 16 અન્ય ઘાયલ થયા

યુક્રેનના ઝાપોરિઝિયા પ્રદેશમાં રશિયન હુમલાઓમાં ઓછામાં ઓછા 15  લોકો માર્યા ગયા અને 16 અન્ય ઘાયલ થયા એમ અધિકારીઓએ જણાવ્યું હતું, અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ડીઝલ ખરીદવાના સોદાની જાહેરાત કર્યાના એક દિવસ પછી જ આ હુમલો થયો છે.

યુક્રેનની રાજધાની કિવએ ચેતવણી આપી છે કે યુએસના આ પગલાથી મોસ્કોને યુદ્ધ માટે નાણાકીય સહાય મળી શકે છે.

ટ્રમ્પ વહીવટીતંત્રના આ પગલાને યુએસ મધ્યવર્તી ચૂંટણીઓ પહેલા ઊંચા ઇંધણના ભાવને નિયંત્રિત કરવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.