આંતરરાષ્ટ્રીય

સપ્ટેમ્બર 18, 2026 9:49 એ એમ (AM)

views 11

અમેરિકાએ ન્યૂયોર્કમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઉચ્ચ સ્તરીય બેઠક માટે ઈરાનના રાષ્ટ્રપતિ સહિત અધિકારીઓના વિઝા મંજૂર કર્યા

અમેરિકાએ આવતા અઠવાડિયે ન્યૂયોર્કમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઉચ્ચ સ્તરીય બેઠકમાં હાજરી આપવા માટે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન અને વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સહિત વરિષ્ઠ ઈરાની અધિકારીઓને વિઝા આપ્યા છે. અમેરિકાના વિદેશ વિભાગના જણાવ્યા અનુસાર, ઈરાનના મુખ્ય પ્રતિનિધિમંડળ અને જરૂરી કર્મચાર...

સપ્ટેમ્બર 17, 2026 2:06 પી એમ(PM)

views 14

ભારતે આતંકવાદીઓને આશ્રય આપવા બદલ પાકિસ્તાનની આકરી ટીકા કરી

ભારતે આતંકવાદીઓને આશ્રય આપવા બદલ પાકિસ્તાનની આકરી ટીકા કરી છે. અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં 11 સપ્ટેમ્બરના આતંકવાદી હુમલા માટે જવાબદાર અલ-કાયદા વચ્ચે સીધો સંબંધ હોવાનો ઉલ્લેખ ...

સપ્ટેમ્બર 17, 2026 10:30 એ એમ (AM)

views 16

અમેરિકાની પ્રતિનિધિ સભાનો રશિયા પર વ્યાપક પ્રતિબંધો લાદવાનો નિર્ણય

અમેરિકાની પ્રતિનિધિ સભાએ રશિયા પર વ્યાપક પ્રતિબંધો લાદવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનને યુક્રેન સામે યુદ્ધ ચાલુ રાખવા વધુ નાણાકીય સંસાધનોની જરૂર છે. પ્રતિનિધિ સભામાં વિધેયકની તરફેણમાં 262 સેનેટરોએ અને 159 એ વિરુદ્ધમાં મતદાન કર્યું...

સપ્ટેમ્બર 16, 2026 7:42 પી એમ(PM)

views 18

ભારતે સાઉદી અરેબિયામાં મક્કા નજીક થયેલા ડ્રોન હુમલા પર ચિંતા વ્યક્ત કરી

સાઉદી અરેબિયામાં મક્કા નજીક થયેલા ડ્રોન હુમલા પર ભારતે ચિંતા વ્યક્ત કરી છે. ડ્રોન હુમલા અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત સાઉદી અરેબિયાના સાર્વભૌમ પ્રદેશ પરના હુમલાઓ અને નાગરિકોના જીવન અને માળખાગત સુવિધાઓને જોખમમાં મૂકતી ક્રિયાઓની ટીકા કર...

સપ્ટેમ્બર 16, 2026 2:10 પી એમ(PM)

views 17

ન્યુઝીલેન્ડની સંસદે ભારત સાથેના મુક્ત વેપાર કરારને અમલમાં મૂકતો કાયદો પસાર કર્યો

ન્યુઝીલેન્ડની સંસદે ભારત સાથેના મુક્ત વેપાર કરારને અમલમાં મૂકવા માટે કાયદો પસાર કર્યો છે, આ કાયદાથી ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો અને બંને દેશો વચ્ચે વેપાર વધારવાનો માર્ગ મોકળો થયો છે. આ કાયદાને 93-29 મતથી મંજૂરી આપવામાં આવી હતી, જેને વિપક્ષી લેબર પાર્ટીએ ટેકો આપ્યો હતો. ન્યુઝીલેન્ડના વાણિજ્ય મંત્રી ટોડ ...

સપ્ટેમ્બર 15, 2026 1:53 પી એમ(PM)

views 8

વિદેશી વિદ્યાર્થીઓ અને પત્રકારો માટે અમેરિકામાં રોકાણની અવધિ પર કડક મર્યાદા લાદતા નવા નિયમના અમલ પર સ્થાનિક અદાલતનો પ્રતિબંધ

અમેરિકાના ફેડરલ જજે વિદેશી વિદ્યાર્થીઓ અને પત્રકારો માટે અમેરિકામાં રોકાણની અવધિ પર કડક મર્યાદા લાદવાના ટ્રમ્પ વહીવટીતંત્રના નવા નિયમને અસ્થાયી રૂપે પ્રતિબંધિત કર્યો છે. મેસેચ્યુસેટ્સના એક જિલ્લા ન્યાયાધીશ દ્વારા આપવામાં આવેલા આ ચુકાદાથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને રાહત મળશે. ન્યાયાધીશે અવલોકન કર્યુ...

સપ્ટેમ્બર 13, 2026 7:56 પી એમ(PM)

views 11

ઇન્ડોનેશિયામાં જાવા સમુદ્રમાં 240 મુસાફરોને લઈ જતી ફેરી બોટ પલટી જતાં છ લોકોના મોત – 130 મુસાફરો અને ક્રૂ સભ્યો ગુમ

ઇન્ડોનેશિયામાં ખરાબ હવામાનને કારણે જાવા સમુદ્રમાં 240 થી વધુ મુસાફરોને લઈ જતી એક ફેરી બોટ પલટી ગઈ. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે, અંદાજે 130 મુસાફરો અને ક્રૂ સભ્યો હજુ પણ ગુમ છે. ઇન્ડોનેશિયન બચાવ ટીમોએ અત્યાર સુધીમાં 107 લોકોને બચાવ્યા છે. ફેરી બોટ પૂર્વ જાવાથી દક્ષિણ કાલીમંતન જઈ રહી હતી અને સુરા...

સપ્ટેમ્બર 13, 2026 1:40 પી એમ(PM)

views 29

ઈરાન અને ઓમાન વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ માટે નવા જળમાર્ગો પર સહમતિ સધાઇ.

ઈરાન અને ઓમાન હોર્મુઝ સ્ટ્રેટ માટે નવા પ્રવેશ અને બહાર નીકળવાના જળમાર્ગો પર સંમત થયા છે. બંને દેશોની આગામી પ્રાદેશિક બેઠકમાં અન્ય ખાડી દેશો સમક્ષ તેને રજૂ કરવાની યોજના છે. જે અંતર્ગત, ખાડીમાં પ્રવેશવાનો માર્ગ સંપૂર્ણપણે ઈરાની પ્રાદેશિક પાણીની અંદર રહેશે, જ્યારે બહાર નીકળવાના માર્ગનો એક ભાગ પણ ઈરાની ...

સપ્ટેમ્બર 12, 2026 5:30 પી એમ(PM)

views 16

6 વર્ષ પછી ભારત અને ચીન વચ્ચે હવાઈ સેવાનો પુનઃપ્રારંભ : કોવિડ-19 ના કારણે હતી બંધ

કોવિડ-19 મહામારી બાદ ભારત અને ચીન વચ્ચેના હવાઈ સંપર્કોમાં એક મોટો અને સકારાત્મક સુધારો જોવા મળી રહ્યો છે. 6 વર્ષના લાંબા અંતરાલ પછી બંને દેશો વચ્ચે પેસેન્જર ફ્લાઇટ્સ ફરીથી શરૂ થવા જઈ રહી છે. ચાઇના સધર્ન એરલાઇન્સે સત્તાવાર જાહેરાત કરી છે કે આ મહિનાની 21મી તારીખથી ગુઆંગઝુ અને નવી દિલ્હી વચ્ચે નિયમિત ફ...

સપ્ટેમ્બર 12, 2026 1:59 પી એમ(PM)

views 13

18મી બ્રિક્સ સમિટ: PM મોદીએ ઇથોપિયાના પ્રધાનમંત્રી સાથે કરી ચર્ચા

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં આયોજિત 18મા બ્રિક્સ સમિટ દરમિયાન ઇથોપિયાના પ્રધાનમંત્રી ડૉ. અબી અહેમદ અલી સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાટાઘાટો કર્યો હતો. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો હતો. આ ઉપરાંત, પ્રધાનમંત્રીએ મલેશિયન સમકક્ષ સાથ...