કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT) એ વર્ષ 2026-27 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ઓક્ટોબરથી વધારીને 21 નવેમ્બર, 2026 કરવામાં આવી છે.
ટેક્સ ઓડિટ રિપોર્ટ રજૂ કરવા અંતિમ તારીખ પણ 30 સપ્ટેમ્બરથી વધારીને 21 ઓક્ટોબર, 2026 કરવામાં આવી છે.
Site Admin | સપ્ટેમ્બર 29, 2026 9:00 એ એમ (AM)
કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT) એ વર્ષ 2026-27 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ઓક્ટોબરથી વધારીને 21 નવેમ્બર, 2026 કરવામાં આવી છે.
ટેક્સ ઓડિટ રિપોર્ટ રજૂ કરવા અંતિમ તારીખ પણ 30 સપ્ટેમ્બરથી વધારીને 21 ઓક્ટોબર, 2026 કરવામાં આવી છે.
ગોપનીયતા નીતિ | કોપીરાઇટ © 2026 સમાચાર પ્રસારણ. સર્વાધિકાર સુરક્ષિત
છેલ્લે અપડેટ કરેલ: 29th Sep 2026