સપ્ટેમ્બર 12, 2026 1:54 પી એમ(PM)
39
ઇરાનના ડ્રોન હુમલાઓ બાદ સાઉદી અરેબિયાએ તકેદારીના ભાગરૂપે પાઇપ લાઇનોમાં તેલ વહન સ્થગિત કર્યુ.
સાઉદી અરેબિયાએ ડ્રોન હુમલા બાદ દેશભરમાં ફેલાયેલી તેલ પાઇપલાઇન બંધ કરી દીધી છે. સાઉદી અરેબિયાના ઉર્જા મંત્રાલયના નિવેદનમાં આ પગલાંને સાવચેતી માટેનું ગણાવાયુ છે. અમેરિકા અને ઇઝરાયલ સાથેના ઈરાનના યુદ્ધ દરમિયાન હોર્મુઝ સામુદ્રધુનીમાં તણાવ બાદ પૂર્વ-પશ્ચિમ પાઇપલાઇને સાઉદી અરેબિયાની તેલ નિકાસ ચાલુ રાખવાની...