ઓક્ટોબર 20, 2026 1:23 પી એમ(PM)

printer

વર્લ્ડ બેંક ગ્રુપે તેની પ્રથમ ડિજિટલ વ્યૂહરચના રજૂ કરી – AI, કનેક્ટિવિટી અને રોજગાર સર્જન પર ધ્યાન કેન્દ્રિત કર્યું

વિશ્વ બેંકે તેની પ્રથમ વ્યાપક ડિજિટલ વ્યૂહરચના શરૂ કરી છે. તેમાં  કૃત્રિમ બુદ્ધિમત્તા, સસ્તું ઇન્ટરનેટ અને રોજગાર સર્જનનો સમાવેશ કરાયો છે.

આજે સિઓલમાં જાહેર કરાયેલ આ વ્યૂહરચના, વિશ્વ બેંક ગ્રુપની જાહેર અને ખાનગી ક્ષેત્રની ક્ષમતાઓને એકસાથે લાવશે, જેથી ડિજિટલ કનેક્ટિવિટી વિકસાવવામાં, ટેકનોલોજીની ઍક્સેસને સરળ બનાવવા અને વિકાસશીલ દેશોમાં રોજગારીની તકો ઊભી કરવામાં મદદ મળી શકશે.