સપ્ટેમ્બર 29, 2026 9:27 એ એમ (AM)

printer

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અમેરિકાની મુલાકાતે -G20 વેપાર મંત્રીઓની બેઠકમાં હાજરી આપશે

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ આજથી આવતા મહિનાની 5 તારીખ સુધી અમેરિકાની મુલાકાતે રહેશે.

આ મુલાકાત દરમિયાન, શ્રી ગોયલ આ બુધવારથી શરૂ થનારી બે દિવસીય G20 વેપાર મંત્રીઓની બેઠકમાં તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે. આ મુલાકાતો ખેડૂતો, માછીમારો, મહિલા ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટઅપ્સ, MSME અને અન્ય ઉદ્યોગો માટે તકોના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરશે.