ઓક્ટોબર 9, 2026 10:39 એ એમ (AM)

printer

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પાંચ મેચની ટ્વેન્ટી 20 ક્રિકેટ શ્રેણીનો બીજો મુકાબલો આજે રાંચી ખાતે રમાશે

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પાંચ મેચની ટ્વેન્ટી20 ક્રિકેટ શ્રેણીનો બીજો
મુકાબલો આજે રાંચીના જેએસસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. પ્રથમ મેચ જીતીને ભારત શ્રેણીમાં 1-0 થી આગળ છે.