ઓક્ટોબર 8, 2026 7:42 પી એમ(PM)

printer

કેનેડિયન લેખિકા એન કાર્સનને સાહિત્ય ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવશે

કેનેડિયન લેખિકા એન કાર્સનને નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. સાહિત્ય ક્ષેત્રે તેમના સાહસિક અને કલ્પનાશીલ લેખન માટે તેમની પસંદગી કરાઇ છે. સ્વીડિશ એકેડેમીએ સ્ટોકહોમમાં આ પુરસ્કારની જાહેરાત કરી.