નેપાળ અને તિબેટમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક 547 થયો છે. જ્યારે એક હજાર 545 લોકો હજી ગુમ હોવાના અહેવાલ છે. રાહત અને બચાવ ટુકડીઓ નદી કિનારાઓ અને વસાહતોમાં બચી ગયેલા લોકો અને પૂરના પાણીમાં વહી ગયેલા મૃતદેહ શોધી રહી છે. અધિકારીઓએ અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી 800થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું.
Site Admin | ઓગસ્ટ 28, 2026 8:06 પી એમ(PM)
નેપાળ અને તિબેટમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક 547 થયો, એક હજાર 545 લોકો હજી ગુમ