ઓગસ્ટ 26, 2026 10:45 એ એમ (AM)
20
અમેરિકા સાથેની સઘન વેપાર વાટાઘાટો સ્થગિત કરી કેનેડાએ અમેરિકન ઉત્પાદનો પર 50 ટકા સુધીનો વળતો ટેરિફ લાદ્યો
અમેરિકા સાથે વધતા વેપાર વિવાદ વચ્ચે, કેનેડાએ 27.6 અબજ ડોલરના અમેરિકન માલ પર 50 ટકા સુધીનો વળતો ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે. આ ટેરિફ 8 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. આ ટેરિફમાં સ્ટીલ, ડેરી ઉત્પાદનો, ઘરગથ્થુ ઉપકરણો, કૃષિ ઉપકરણો, કાગળ, ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય માલનો સમાવેશ થાય છે. અમેરિકાએ 22 ઓગસ્ટના રોજ સમા...