રાષ્ટ્રીય

ઓગસ્ટ 21, 2026 8:30 એ એમ (AM)

views 28

સોમાલિયાના દરિયાકાંઠે કાર્ગો જહાજનું અપહરણ, 6 ભારતીયો સહિત 10 ક્રૂ સભ્યો બંધક

સોમાલિયાના દરિયાકાંઠે ચાંચિયાઓ દ્વારા કાર્ગો જહાજનું અપહરણ કરવામા આવ્યું છે. જેમા 6 ભારતીયો સહિત 10 ક્રૂ સભ્યોને બંધક બનાવાયા છે.અપહરણ બાદ ચાંચિયાઓ જહાજને નુગાલના દરિયાકાંઠા તરફ લઈ ગયા હતા.આ જહાજમાં 6 ભારતીય, 1 તુર્કી, 1 જ્યોર્જિયન અને 2 સર્બિયન સુરક્ષા ગાર્ડ સામેલ હતા.આ જહાજમાં તુર્કીથી મોકલવામાં આ...

ઓગસ્ટ 20, 2026 8:09 પી એમ(PM)

views 21

ભારત અને જાપાનના સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં દરિયાઈ સુરક્ષા સહયોગ પર સમજૂતી કરાર થયા

ભારત અને જાપાનના સંરક્ષણ મંત્રીઓની બેઠક આજે નવી દિલ્હીમાં યોજાઈ હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઈઝુમીએ બેઠકની સહ-અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં દરિયાઈ સુરક્ષાને મજબૂત કરવા, ‘મેક ઈન ઈન્ડિયા’ હેઠળ સંરક્ષણ ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા અને વ્યૂહાત્મક વિશ્વાસ વધારવા પર ચર્...

ઓગસ્ટ 20, 2026 8:02 પી એમ(PM)

views 12

સર્વોચ્ચ અદાલતે દિલ્હીમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ કરવાની તપાસ માટે પાંચ સભ્યોની તપાસ સમિતિની રચના કરી

સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ દ્વારા જરૂરિયાત કરતાં વધુ બળપ્રયોગ કરવા તેમજ પોલીસ કર્મચારીઓ સામે હિંસાના આરોપોની તપાસ માટે પૂર્વ ન્યાયમૂર્તિ આર. સુભાષ રેડ્ડીની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની ઉચ્ચાધિકાર સંપન્ન તપાસ સમિતિની રચના કરી છ...

ઓગસ્ટ 20, 2026 7:58 પી એમ(PM)

views 9

ઝારખંડ JPSC સિવિલ સેવા પરીક્ષા અને ફૂડ સેફ્ટી ઓફિસર ભરતી દ્વારા કરવામાં આવેલી નિમણૂકોને રદ કરવાના નિર્ણય પર ઉચ્ચ ન્યાયાલયે આગામી આદેશ સુધી રોક લગાવી

ઝારખંડ ઉચ્ચ ન્યાયાલયે આજે રાજ્ય સરકારના એ નિર્ણય પર આગામી આદેશ સુધી રોક લગાવી દીધી છે જેના હેઠળ 11મી થી 13મી JPSC સિવિલ સેવા પરીક્ષા અને ફૂડ સેફ્ટી ઓફિસર ભરતી દ્વારા કરવામાં આવેલી નિમણૂકોને રદ કરવામાં આવી હતી. ન્યાયમૂર્તિ દીપક રોશને સરકારના એ જાહેરનામાને પડકારતી ત્રણ અલગ-અલગ અરજીઓ પર સુનાવણી કરતી વખ...

ઓગસ્ટ 20, 2026 7:23 પી એમ(PM)

views 24

વોશિંગટનમાં CM ભૂપેન્દ્ર પટેલ-વોલમાર્ટ વચ્ચે મહત્વની બેઠક, MSME એકમોની નિકાસ વધારવા અંગે ચર્ચા

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના અમેરિકા અને કેનેડાના પ્રવાસ અંતર્ગત બુધવારે વોશિંગટન ડી.સી.માં વોલમાર્ટના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ડેન બ્રાયન્ટ સાથે ખાસ મુલાકાત કરી હતી. આ બેઠકમાં ગુજરાતના વિશાળ MSME સેક્ટરની નિકાસ તકો વધારવા અને ગુણવત્તા સુધારણા અંગે સકારાત્મક ચર્ચાઓ કરવામાં આવી હતી...

ઓગસ્ટ 20, 2026 1:59 પી એમ(PM)

views 18

સંરક્ષણ સહિતના મુદ્દાઓની ચર્ચા માટે ભારત અને જાપાનના પ્રતિનિધિમંડળની ચાલી રહી છે બેઠક

ભારત-જાપાન સંરક્ષણ મંત્રીઓની બેઠક હાલમાં નવી દિલ્હીમાં ચાલી રહી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને તેમના જાપાની સમકક્ષ શિંજીરો કોઈઝુમી આ બેઠકની સહ-અધ્યક્ષતા કરી રહ્યા છે. આ બેઠક દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત બનાવવા, વ્યૂહાત્મક વિશ્વાસ અને સહયોગ વધારવા, ભારત-પ્રશાંત ક્ષેત્રમાં સ્થિરતા અને સુર...

ઓગસ્ટ 20, 2026 1:56 પી એમ(PM)

views 21

વ્યાવસાયિક ક્ષેત્રના દ્વિપક્ષિય સંબંધોને વધુ સક્ષમ બનાવવા માટે સિંગાપોરના પ્રધાનમંત્રી સાથે નિર્મલા સિતારામણે બેઠક કરી.

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આજે સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગને મળ્યા હતા. આ બેઠક દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી રાજ્ય મંત્રી જિતિન પ્રસાદ પણ હાજર હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં, નાણાં મંત્રાલ...

ઓગસ્ટ 20, 2026 1:52 પી એમ(PM)

views 11

ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે બિહારના પટનામાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ બાંધવામાં આવેલા મકાનોની ચાવીઓ લાભાર્થીઓને સોંપી

ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે પટનામાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ બાંધવામાં આવેલા મકાનોની ચાવીઓ લાભાર્થીઓને સોંપી. બાપુ સભાગાર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં શ્રી ચૌહાણે નવા પસંદ કરાયેલા લાભાર્થીઓને મંજૂરી પત્રોનું વિતરણ પણ કર્યું.

ઓગસ્ટ 20, 2026 9:08 એ એમ (AM)

views 20

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં જાપાનના સંરક્ષણ મંત્રી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઈઝુમી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ બેઠકમાં બંને દેશો વચ્ચેના સંરક્ષણ અને સુરક્ષા સહયોગને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા થશે. બેઠક દરમિયાન વ્યૂહાત્મક વિશ્વાસ અને સહયોગ વધારવા તેમજ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સુરક...

ઓગસ્ટ 20, 2026 9:02 એ એમ (AM)

views 25

ભારત-સિંગાપોર મંત્રીસ્તરીય પરિષદ આજે સિંગાપોરમાં યોજાશે

ભારત-સિંગાપોર મંત્રીસ્તરીય પરિષદ અને ચોથી ભારત-સિંગાપોર મંત્રીસ્તરીય ગોળમેજી બેઠક આજે સિંગાપોરમાં યોજાશે. બેઠકમાં નવા અને ઉભરતા ક્ષેત્રો સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકારને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા થશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ બેઠકમાં ભાગ લેશે અને વિવિધ સમજૂતી કરારો પર હસ્તાક્ષ...