રાષ્ટ્રીય

ઓગસ્ટ 18, 2026 9:24 એ એમ (AM)

views 14

ભારત આજે નવી દિલ્હીમાં  12મી બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠકની યજમાની કરશે

ભારત આજે નવી દિલ્હીમાં  12મી બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠકની યજમાની કરશે. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ કરશે.

ઓગસ્ટ 17, 2026 8:12 પી એમ(PM)

views 15

કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે શક્તિની સપ્તધારાને કૃષિ અને ગ્રામીણ ભારત માટે મહત્વની દિશા ગણાવી

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે સ્વતંત્રતા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દર્શાવેલ શક્તિની સપ્ત ધારા કૃષિ અને ગ્રામીણ ભારત માટે એક મહત્વપૂર્ણ દિશા પ્રદાન કરે છે. તેમણે કહ્યું કે સરકાર આ દ્રષ્ટિકોણને લોક-કેન્દ્રિત કાર્યક્રમો, પારદર્શક દેખરેખ અને અસરકારક અમલીકરણ ...

ઓગસ્ટ 17, 2026 8:07 પી એમ(PM)

views 15

કેન્દ્ર સરકારે વીજાણુ ઘટકો ઉત્પાદન યોજના હેઠળ સાત હજાર 877 કરોડ રૂપિયાના રોકાણ સાથે વધુ 31 અરજીઓને મંજૂરી આપી

સરકારે વીજાણું ઘટક ઉત્પાદન યોજના (ECMS) હેઠળ સાત હજાર 877 કરોડ રૂપિયાના રોકાણ સાથે વધુ 31 અરજીઓને મંજૂરી આપી છે. આ મંજૂરીઓથી નવ હજાર 500 થી વધુ રોજગારીની તકો ઉભી થવાની સંભાવના છે. આ અરજીઓ દસ રાજ્યોમાંથી આવી છે જેમાં તમિલનાડુના સાત અને મહારાષ્ટ્ર અને હરિયાણાના છ-છ રાજ્યોનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ઇલ...

ઓગસ્ટ 14, 2026 9:27 એ એમ (AM)

views 33

ઉત્તરાખંડના ચમોલીમાં નિર્માણાધીન જળવિદ્યુત પ્રોજેક્ટ સ્થળે ભૂસ્ખલન થતાં સાતના મોત અને 14 ઇજાગ્રસ્ત

ઉત્તરાખંડમાં, ચમોલીના પીપલકોટીમાં નિર્માણાધીન જળવિદ્યુત પ્રોજેક્ટ સ્થળે ભૂસ્ખલન અને પાણીના લીકેજને કારણે સર્જાયેલી દુર્ઘટનામાં ગઈકાલે સાતના મોત અને 14 ઇજાગ્રસ્ત થયા છે. પોલીસ, SDRF, CISF અને અન્ય એજન્સીઓ રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલી છે. આ અંગે ચમોલીના DM ગૌરવ કુમારે વધુ માહિતી આપતા કહ્યું, ટનલન...

ઓગસ્ટ 14, 2026 9:24 એ એમ (AM)

views 31

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે. રાષ્ટ્રપતિનું સંબોધન આકાશવાણીના સમગ્ર રાષ્ટ્રીય નેટવર્ક પર સાંજે સાત વાગ્યે પ્રસારિત થશે. દૂરદર્શનની બધી ચેનલો પર સંબોધનનું હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજી સંસ્કરણ પ્રસારિત થશે. ત્યારબાદ દૂરદર્શનની પ્રાદેશિક ચેન...

ઓગસ્ટ 14, 2026 9:21 એ એમ (AM)

views 111

આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ – વિભાજન દરમિયાન જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ માટે કાર્યક્રમોનું આયોજન

દેશભરમાં આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્ર 1947ના વિભાજન દરમિયાન પોતાનો જીવ ગુમાવનારા અને અસહ્ય વેદના સહન કરનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે રાજધાની દિલ્હી સહિત દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 202...

ઓગસ્ટ 14, 2026 9:17 એ એમ (AM)

views 29

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર અને લાઇબેરિયાના વિદેશ મંત્રી સારા બેયસોલોવ ન્યાન્તીએ નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને લાઇબેરિયાના વિદેશ મંત્રી સારા બેયસોલોવ ન્યાન્તીએ ગઈકાલે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરી. આ બેઠકમાં વેપાર, રોકાણ, કૃષિ, આરોગ્ય, ઉર્જા, ખાણકામ, શિક્ષણ અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. બંને દેશોએ ક્ષમતા નિર્માણ અને લોકો-થી-લોક...

ઓગસ્ટ 13, 2026 7:59 પી એમ(PM)

views 9

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનાં હસ્તે 100થી વધુ કલાકારોને વર્ષ 2024 અને 2025 માટે સંગીત નાટક અકાદમીની શિષ્યવૃત્તિ અને પુરસ્કાર એનાયત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે નવી દિલ્હીમાં યોજાયેલા એક વિશેષ સમારોહમાં 100-થી વધુ કલાકારોને વર્ષ 2024 અને 2025 માટે સંગીત નાટક અકાદમીની શિષ્યવૃત્તિ અને પુરસ્કાર એનાયત કર્યાં. દેશની પ્રદર્શન કળા, સંગીત, નૃત્ય, રંગમંચ, જાહેર અને આદિવાસી કળાઓ, કઠપૂતળી નૃત્ય, પરંપરાગત રંગમંચ અને અન્ય સંબંધિત કળામાં યો...

ઓગસ્ટ 13, 2026 7:54 પી એમ(PM)

views 12

સંસદના બંને ગૃહની કાર્યવાહી અનિશ્ચિત કાળ સુધી સ્થગિત

સંસદના બંને ગૃહની કાર્યવાહી અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરવામાં આવી. ગયા મહિનાની 20 તારીખથી શરૂ થયેલું ચોમાસું સત્ર આજે પૂર્ણ થયું. સત્રના 25 દિવસમાં 19 બેઠક યોજાઈ. રાજ્યસભાના સભાપતિ સી. પી. રાધાકૃષ્ણને તેમના સમાપન સંબોધનમાં ગૃહની કાર્યવાહીમાં અવારનવાર પડેલા વિક્ષેપ અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું,...

ઓગસ્ટ 13, 2026 9:33 એ એમ (AM)

views 19

કોલકાતા હાઈકોર્ટે,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ સરકારના તમામ અન્ય પછાત વર્ગો, અથવા OBC-A અને OBC-B પ્રમાણપત્રો રદ કર્યા

કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં પાછલી તૃણમૂલ કોંગ્રેસ સરકાર દ્વારા રજૂ કરાયેલા સુધારેલા નિયમો હેઠળ જારી કરાયેલા તમામ અન્ય પછાત વર્ગો, અથવા OBC-A અને OBC-B પ્રમાણપત્રો રદ કર્યા છે. કોર્ટે જણાવ્યું હતું કે, અગાઉની સિસ્ટમ હેઠળ જારી કરાયેલા પ્રમાણપત્રો તેમની માન્યતા ગુમાવી ચૂક્યા છે. આવા પ્રમાણપત્રો ધ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.