ઓગસ્ટ 10, 2026 12:32 પી એમ(PM)
29
ભારતે બિન-અશ્મિભૂત ઇંધણ આધારિત વીજળી ઉત્પાદન ક્ષમતાના 300 ગીગાવોટને પાર કરી
ભારતે બિન-અશ્મિભૂત ઇંધણ આધારિત વીજળી ઉત્પાદન ક્ષમતાના 300 ગીગાવોટ ને પાર કરી દીધું છે. ગયા મહિનાની 31મી તારીખે થયેલી આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ, 2030 માટે નિર્ધારિત 500 ગીગાવોટ ક્ષમતા લક્ષ્યાંકના 60 ટકાથી વધુ છે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેશની કુલ સ્થાપિત વીજળી ઉત્...