ઓગસ્ટ 8, 2026 6:46 પી એમ(PM)
21
૮૦મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે અમરેલીમાં વોકેથોનનું આયોજન, વિદ્યાર્થીઓ અને યુવાનોએ ઉત્સાહભેર લીધો ભાગ
આગામી ૧૫મી ઓગસ્ટના રોજ અમરેલી જિલ્લામાં યોજાનાર ૮૦મા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં વિવિધ પ્રિ-ઇવેન્ટ એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેના ભાગરૂપે આજે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રચેતના અને સામાજિક જવાબદારી જગાવવા એક વિશાળ ‘વોકેથોન’(W...