રાષ્ટ્રીય

ઓગસ્ટ 13, 2026 9:32 એ એમ (AM)

views 33

પાકિસ્તાન અધિકૃત જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો પર્દાફાશ કરવા માટે વિશ્વભરના કાશ્મીરીઓને વિરોધ પ્રદર્શન કરવાની આવામી એક્શન કમિટીની હાકલ

પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર-PoJKમાં આવામી એક્શન કમિટીએ આજે વિશ્વભરના કાશ્મીરીઓને પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો પર્દાફાશ કરવા માટે પ્રદર્શનો કરવા હાકલ કરી છે. આ સમિતિ મુખ્ય સરદાર શબીરે આ અંગે જણાવ્યું છે.જમ્મુ-કાશ્મીર સંયુક્ત કાર્યવાહી સમિતિના વરિષ્ઠ નેતા સરદાર શબ્બીરે હત્યાઓ, ધરપતારીઓ, કરફ્યુ...

ઓગસ્ટ 13, 2026 9:32 એ એમ (AM)

views 31

વિરોધ પક્ષના હોબાળા વચ્ચે સંસદે, રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (સુધારા) બિલ, 2026 પસાર કર્યું

વિરોધ પક્ષના હોબાળા વચ્ચે સંસદે, રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (સુધારા) બિલ, 2026 પસાર કર્યું છે. વિરોધ વચ્ચે સંસદની કાર્યવાહી વારંવાર મોકૂફ રખાઇ હતી. સંસદના બંને સદનોની કાર્યવાહી વિવિધ મુદ્દાઓને લઈને વિપક્ષના હંગામાના કારણે સ્થગિત રહી. વિપક્ષની તરફથી ઉઠાયેલા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા અને જવાબ દેવાના સ...

ઓગસ્ટ 12, 2026 10:11 એ એમ (AM)

views 28

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યસભામાં કેરળનું નામ બદલીને ‘કેરલમ’ કરવાનો ખરડો રજૂ કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યસભામાં કેરળનું નામ બદલવા માટે કેરલમ (નામમાં ફેરફાર) વિધેયક 2026 રજૂ કરશે. લોકસભામા ગઈકાલે આ બિલ પસાર કરવામા આવ્યું. રાજ્યસભા આજે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (સુધારા) વિધેયક 2026 પર પણ વિચારણા અને પસાર કરે તેવી શક્યતા છે. ખાણ અને ખનિજ (વિકાસ અને નિયમન) સુધારા વિધ...

ઓગસ્ટ 12, 2026 10:03 એ એમ (AM)

views 30

ગુજરાત, કોંકણ, ગોવા સહિત દેશના ઉત્તર-પૂર્વ ભાગોમા આગામી બેથી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાન, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા, ઝારખંડ અને ગંગા પશ્ચિમ બંગાળમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે દેશના ઉત્તર-પૂર્વ ભાગો, સિક્કિમ, ઉપ-હિમાલય પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, ગુજરાત, કોંકણ, ગોવા, પંજાબ, ઉ...

ઓગસ્ટ 12, 2026 9:52 એ એમ (AM)

views 29

કોમનવેલ્થમાં તલવારબાજીમાં ભારતીય ખેલાડીઓનુ શાનદાર પ્રદર્શન

નાઇજીરીયાના લાગોસમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ફેન્સિંગ સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને ચંદ્રકોમા વધારો કરી રહ્યા છે. ગઈકાલે રાત્રે ભારતીય તલવારબાજોએ દેશ માટે સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રકો જીત્યા છે. સિનિયર મેન્સ સ્પર્ધામાં કરણ સિંહ અને શેરજીન શાંતિમોલે ભારત માટે સુવર્ણ ચંદ્રક જીત્યા છે...

ઓગસ્ટ 11, 2026 2:08 પી એમ(PM)

views 27

ભરૂચમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, 100 ફૂટ લાંબો તિરંગો બન્યો આકર્ષણનું કેન્દ્ર

ભરૂચ વહીવટી તંત્ર અને યુવક સેવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે 80મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણીના ભાગરૂપે ભરૂચ શહેરમાં એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં વિશાળ સંખ્યામાં નગરજનો જોડાઈને દેશભક્તિના રંગે રંગાયા હતા અને સમગ્ર શહેરમાં રાષ્ટ્રભક્તિનો માહ...

ઓગસ્ટ 11, 2026 11:46 એ એમ (AM)

views 15

કોમનવેલ્થ અંડર-23 તલવારબાજી સ્પર્ધાના પ્રથમ બે દિવસમાં જ ભારતે ચાર સુવર્ણ, ચાર રજત અને નવ કાંસ્ય સહિત 17 ચંદ્રકો જીત્યા

કોમનવેલ્થ અંડર-23 તલવારબાજી સ્પર્ધાના પ્રથમ બે દિવસમાં જ ભારતે ચાર સુવર્ણ, ચાર રજત અને નવ કાંસ્ય સહિત 17 ચંદ્રકો જીત્યા. રવિવારથી નાઇજીરીયાના લાગોસમાં શરૂ થયેલી આ સ્પર્ધા 14 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. નિખિલ વાઘે પુરુષોની સેબર ઇવેન્ટમાં સુવર્ણ અને લક્ષ્ય બડસેરે રજત ચંદ્રક જીત્યો. અશ્વિની આર્ય અને લૈશરામ ...

ઓગસ્ટ 11, 2026 11:25 એ એમ (AM)

views 32

ભાજપે પોલીસ અત્યાચાર અને આંદોલનકારી વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં આજે ઝારખંડ બંધનું એલાન આપ્યું

ઝારખંડના વિદ્યાર્થી વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર નાથ મહતો ગઈકાલે રાંચીમાં વિદ્યાર્થીઓની આગેવાની હેઠળની વિધાનસભા કૂચમાં ભાગ લેતી વખતે તબિયત બગડ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના બ્લડ સુગર લેવલમાં ભારે ઘટાડો થયા બાદ ડોક્ટરોએ તેમની હાલત ગંભીર ગણાવી છે. રાજ્યમાં ભરતી પરીક્ષાઓમાં કથિત ...

ઓગસ્ટ 11, 2026 11:17 એ એમ (AM)

views 10

પીયુષ ગોયલે કહ્યું કે, જેમ પોર્ટલ દ્વારા 30 કરોડથી વધુ ઓર્ડરથી 20 લાખ કરોડથી વધુ મૂલ્યના માલ અને સેવાઓની ખરીદી સરળ બની

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે સરકારનું ઈ-માર્કેટપ્લેસ જેમ પોર્ટલ, યોગ્ય ગુણવત્તા, યોગ્ય કિંમત અને યોગ્ય સમયે યોગ્ય ઉત્પાદનની ખરીદી દર્શાવે છે. શ્રી ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં જેમ પોર્ટલના 10મા સ્થાપના દિવસ નિમિત્તે બોલતા જણાવ્યું હતું કે જેમની શરૂઆત પહેલા સરકારી ભંડોળનો દુરુપયોગ ...

ઓગસ્ટ 10, 2026 6:05 પી એમ(PM)

views 40

PM મોદીએ CWG 2026ના મેડલ વિજેતાઓ સાથે સંવાદ કર્યો

ગઈકાલે, નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026 ના ભારતીય ચંદ્રક વિજેતા ખેલાડીઓ સાથે તેમના નિવાસસ્થાને વિશેષ મુલાકાત કરી હતી. આ દરમિયાન બોક્સર જાદુમની સિંહ અને વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ પોતાના યાદગાર અને ભાવનાત્મક અનુભવો પ્રધાનમંત્રી સાથે શેર કર્યા હતા. ભારતે આ આંતરરાષ્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.