ઓગસ્ટ 18, 2026 9:24 એ એમ (AM)

printer

ભારત આજે નવી દિલ્હીમાં  12મી બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠકની યજમાની કરશે

ભારત આજે નવી દિલ્હીમાં  12મી બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠકની યજમાની કરશે.
આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી
ભૂપેન્દ્ર યાદવ કરશે.