ઓગસ્ટ 13, 2026 9:33 એ એમ (AM)

printer

કોલકાતા હાઈકોર્ટે,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ સરકારના તમામ અન્ય પછાત વર્ગો, અથવા OBC-A અને OBC-B પ્રમાણપત્રો રદ કર્યા

કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં પાછલી તૃણમૂલ કોંગ્રેસ સરકાર દ્વારા રજૂ કરાયેલા સુધારેલા નિયમો હેઠળ જારી કરાયેલા તમામ અન્ય પછાત વર્ગો, અથવા OBC-A અને OBC-B પ્રમાણપત્રો રદ કર્યા છે. કોર્ટે જણાવ્યું હતું કે, અગાઉની સિસ્ટમ હેઠળ જારી કરાયેલા પ્રમાણપત્રો તેમની માન્યતા ગુમાવી ચૂક્યા છે. આવા પ્રમાણપત્રો ધરાવતા લોકોને હવે સામાન્ય શ્રેણીના ગણવામાં આવશે.