રાષ્ટ્રીય

ઓગસ્ટ 3, 2026 7:51 પી એમ(PM)

views 21

જુલાઈમાં 23 અબજ 66 કરોડથી વધુ વ્યવહારો UPIથી થયા

ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ-UPI એ આ વર્ષે જુલાઈમાં અત્યાર સુધીનો સૌથી વધુ વ્યવહાર નોંધાયો, જેમાં 29 લાખ 88 હજાર કરોડ રૂપિયાના 23 અબજ 66 કરોડ વ્યવહારો થયા. એક સોશિયલ મીડિયા સંદેશમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે આ કામગીરી ભારતના ડિજિટલ પેમેન્ટ માળખા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છ...

ઓગસ્ટ 3, 2026 7:05 પી એમ(PM)

views 49

સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા 34 થી વધારી 38 કરવા અંગેનું બિલ લોકસભામાં પસાર

સર્વોચ્ચ અદાલતમાં પડતર કેસોના ઝડપી નિકાલ અને ન્યાયિક પ્રક્રિયાને વધુ સઘન બનાવવાના ઉદ્દેશ્યથી લોકસભાએ આજે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે 'સર્વોચ્ચ ન્યાયાલય (ન્યાયાધીશોની સંખ્યા) સુધારા વિધેયક, 2026' પસાર કર્યું છે. આ ઐતિહાસિક વિધેયક મુજબ, હવે સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સહિત ન્યાયાધીશોની કુલ સંખ્યા ...

ઓગસ્ટ 3, 2026 2:34 પી એમ(PM)

views 18

વિવિધ મુદ્દાઓ પર વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી ખોરંભાઇ.

સંસદના બંને ગૃહોની કામગીરી ખોરંભે પડી છે. આજે સવારે લોકસભામાં વિપક્ષોએ અલગ અલગ મુદ્દાઓ ઉપર વિરોધ કરીને હોબાળો મચાવ્યો હતો.. સ્થિતીને જોતા અધ્યક્ષે લોકસભાની કાર્યવાહી બપોરના બે વાગ્યા સુધી મુલતવી રાખી હતી. આ અગાઉ જ્યારે લોકસભામી કાર્યવાહી શરૂ થઇ ત્યારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ રાષ્ટ્રમંડળ રમતોમાં ભ...

ઓગસ્ટ 3, 2026 2:26 પી એમ(PM)

views 17

દ્વિપક્ષિય સંબંધોને સુદ્રઢ બનાવવા ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રીની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત.

ઉઝબેકિસ્તાન પ્રજાસત્તાકના વિદેશ મંત્રી સૈદોવ બખ્તિયોર ઓડિલોવિચે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું કે ભારત અને ઉઝબેકિસ્તાન બંને ગાઢ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સભ્યતાના સંબંધો ધરાવે છે, જે પ્રાચીન વેપાર માર્ગોમાં મૂળના છે. તેમની મુલા...

ઓગસ્ટ 3, 2026 2:17 પી એમ(PM)

views 39

ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં માંજલપુરમાં ભાજપ, બાંકીપુરમાં જનસુરાજ પાર્ટી અને દતિયામાં કોંગ્રેસના ઉમેદવારની સરસાઇ.

ત્રણ વિધાનસભા મતવિસ્તારોમાં પેટાચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. બિહારના બાંકીપુર વિધાનસભા મતવિસ્તારમાં, જન સુરાજ પાર્ટીના ઉમેદવાર પ્રશાંત કિશોર સાતમા રાઉન્ડની ગણતરી બાદ આગળ છે. ગુજરાતના માંજલપુર વિધાનસભા મતવિસ્તારમાં, ભાજપના ઉમેદવાર સતીશ પટેલ અગિયારમા રાઉન્ડ બાદ આગળ છે, મધ્ય પ્રદેશના દતિયા વિધાનસભા...

ઓગસ્ટ 3, 2026 2:07 પી એમ(PM)

views 17

મહિલા કુસ્તીબાજો દ્વારા કરાયેલા જાતિય સતામણીના કેસમાં પૂર્વ સાંસદ બ્રિજમોહન નિર્દોષ જાહેર.

દિલ્હીની એક કોર્ટે આજે મહિલા કુસ્તીબાજો દ્વારા દાખલ કરાયેલા જાતીય સતામણીના કેસમાં ભૂતપૂર્વ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા ના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહ અને સહ-આરોપી વિનોદ તોમરને નિર્દોષ જાહેર કર્યા છે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અશ્વિની પનવારે ભૂતપૂર્વ ભાજપ સાંસદ સિંહ અને ભૂતપૂર્વ WFI સહાયક સચિવ તોમ...

ઓગસ્ટ 3, 2026 1:58 પી એમ(PM)

views 25

રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રમંડળ રમતોમાં ભારતીય ખેલાડીઓના નોધપાત્ર પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યાં.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભાર મૂક્યો છે કે દેશના ખેલાડીઓએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં 39 મેડલ જીતીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાષ્ટ્રપતિ મુર્મુએ ખુશી વ્યક્ત કરી કે 13 ગોલ્ડ મેડલમાંથી, દેશની મહિલાઓએ 8 મેડલ જીત્યા છે. રાષ્ટ્રપતિએ તમામ 39 મેડલ વિજેતાઓ અને રમતો દરમિયાન યોગદાન...

ઓગસ્ટ 3, 2026 11:05 એ એમ (AM)

views 16

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશાના ત્રણ દિવસના પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશાના ત્રણ દિવસના પ્રવાસે જશે. આ મુલાકાત દરમિયાન, તેઓ કટક, ભુવનેશ્વર, બ્રહ્મપુર અને ગંજમ જિલ્લાના તપ્તપાણીમાં અનેક શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સત્તાવાર કાર્યક્રમોમાં ભાગ લેશે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે કટક પાસે આવેલા બનારામાં જગતગુરુ કૃપાલુ વિશ્વવિદ્યાલયનું ઉદ્...

ઓગસ્ટ 3, 2026 10:34 એ એમ (AM)

views 28

બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની ત્રણ વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટાચૂંટણીની આજે મતગણતરી

બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની ત્રણ વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટાચૂંટણીની આજે મતગણતરી યોજાશે. ગયા મહિનાની 30મી તારીખે બિહારના બાંકીપુર, ગુજરાતના માંજલપુર અને મધ્યપ્રદેશના દતિયા વિધાનસભા મતવિસ્તારમાં મતદાન થયું હતું. મતગણતરી માટેની માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. મતગણતરી સવારે 8:00 વાગ્યે શરૂ ...

ઓગસ્ટ 3, 2026 10:32 એ એમ (AM)

views 16

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં શાંતિ રેલી દરમિયાન થયેલા આત્મઘાતી હુમલામાં 14 લોકો મોત

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ગઈકાલે શાંતિ રેલી દરમિયાન થયેલા આત્મઘાતી હુમલામાં 14 લોકો માર્યા ગયા છે અને એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. સ્વાત જિલ્લાના કાબલ શહેરમાં પોલીસ સ્ટેશનની સામે જ યોજાઈ રહેલી શાંતિ રેલી દરમિયાન આ વિસ્ફોટ થયો હતો. હજુ સુધી કોઈ જૂથ કે વ્યક્તિએ આ હુમલાની જવાબદારી લીધી નથ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.