ઓગસ્ટ 3, 2026 10:30 એ એમ (AM)
32
બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયોના વડાઓની બે દિવસીય બેઠક આજથી લખનૌમાં
બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયો –NSOsના વડાઓની બે દિવસીય બેઠક આજથી ઉત્તર પ્રદેશના લખનૌમાં શરૂ થશે. ભારતની અધ્યક્ષતામાં આ બેઠકમાં બ્રિક્સ દેશો -બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતના પ્રતિનિધિઓ ભાગ લેશે.આ વર્ષ ...