રાષ્ટ્રીય

ઓગસ્ટ 4, 2026 8:12 પી એમ(PM)

views 187

સંસદમાં જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા વિધેયક 2026 અને લોકસભામાં વિનિયોગ વિધેયક 2026 પસાર.

સંસદે જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા વિધેયક 2026 પસાર કર્યું છે. તેને આજે રાજ્યસભા દ્વારા પણ મંજૂરી અપાઈ છે. લોકસભાએ પહેલા જ આ વિધેયકને પસાર કર્યું હતું. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રજૂ કરેલા આ વિધેયકનો ઉદ્દેશ જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ, 1969માં સુધારો કરવાનો છે. નવું વિધેયક વિલંબિત ...

ઓગસ્ટ 4, 2026 8:07 પી એમ(PM)

views 15

ગૃહ મંત્રાલયે જણાવ્યું, વર્ષ 2021થી 2026 વચ્ચે 36 દેશમાંથી 274 ભાગેડુ ગુનેગારોને ભારત પરત લવાયા.

વર્ષ 2021થી 2026 વચ્ચે 36 દેશમાંથી 274 ભાગેડુ ગુનેગારોને ભારત પરત લવાયા. ગૃહ મંત્રાલય દ્વારા જણાવાયું કે, ભાગેડુઓ સામે કાર્યવાહી મજબૂત કરવા સરકારે વર્ષ 2018માં ભાગેડુ આર્થિક ગુનેગાર અધિનિયમ લાગુ કર્યું હતું. ભારતે ભાગેડુ આરોપીઓને પહોંચી વળવા એક સંકલિત, ગુપ્તચર આધારિત અને ટેક્નોલૉજી સંચાલિત મૉડેલ પણ ...

ઓગસ્ટ 4, 2026 8:02 પી એમ(PM)

views 14

વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે પણ ભારતમાં ઈંધણની અછત કે પૂરવઠામાં કોઈ વિક્ષેપ નહીં – કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પૂરીનું નિવેદન.

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પૂરીએ કહ્યું, વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે પણ ભારતમાં ઈંધણની અછત કે પૂરવઠામાં કોઈ વિક્ષેપ નથી પડ્યો. તેમણે કહ્યું, ભારતે પૂરતા પ્રમાણમાં ઈંધણનો ભંડાર જાળવી રાખ્યો છે. દરમિયાન ઘરેલુ ઉપયોગ માટે પ્રવાહી પેટ્રોલિયમ ગેસ – LPG અને પ્રવાહી પ્રાકૃતિક ગેસ – LNGની 10...

ઓગસ્ટ 4, 2026 7:57 પી એમ(PM)

views 33

હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં આવતીકાલ સુધી ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળના નીચાણવાળા વિસ્તાર અને સિક્કિમમાં આજે ધોધમાર વરસાદનું રેડ અલર્ટ જાહેર કર્યું. આગામી બેથી ત્રણ દિવસ આંદમાન અને નિકોબાર ટાપુ, છત્તીસગઢ, દરિયાકાંઠાના કર્ણાટક, ઝારખંડ, કેરળ, માહે અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે હરિયાણા, ચંડીગઢ, દિલ્હી...

ઓગસ્ટ 4, 2026 2:05 પી એમ(PM)

views 20

સંસદની કાર્યવાહી ખોરંભે પાડીને સમય બરબાદ કરતો હોવાનો સંસદીય મંત્રી કિરણ રિજજુનો વિપક્ષો ઉપર આરોપ.

NEET મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષના હોબાળાને કારણે સંસદના બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા. રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યે પ્રથમ મુલતવી રહ્યા બાદ ફરી મળતા સભાપતિ સી પી રાધાકૃષ્ણને વિપક્ષના હોબાળા વચ્ચે પ્રશ્નકાળ શરૂ કર...

ઓગસ્ટ 4, 2026 2:01 પી એમ(PM)

views 24

મહિલાઓ વિરૂધ્ધ અભદ્ર નિવેદન બદલ તમિલનાડુમાં વિરોધ પક્ષના નેતા ઉધયનિધિ સ્ટાલિનની ધરપકડ.

તમિલનાડુમાં વિરોધ પક્ષના નેતા ઉધયનિધિ સ્ટાલિનની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ પૂછપરછ માટે ધરપકડ કરાઇ. કાવેરી જળ વિવાદ અંગે ગઈકાલે ડીએમકે ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં તેમના વિવાદાસ્પદ ભાષણ બાદ આ કાર્યવાહી કરાઇ છે. તેમણે તેમના ભાષણમાં મહિલાઓ વિરુદ્ધ અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યાની એક મહિલાએ ફરિયાદ કરી હતી. ઉધયનિધિ...

ઓગસ્ટ 4, 2026 1:36 પી એમ(PM)

views 29

ખાદ્ય સુરક્ષા બિલથી કોઈ લાભાર્થીનું અનાજ નહીં ઘટે: પ્રહલાદ જોશી

કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ રાજ્યસભામાં દેશના 81 કરોડ લાભાર્થીઓને મોટી રાહત આપતી સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું છે કે સૂચિત રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા (સુધારા) બિલ, 2026 ના અમલથી કોઈપણ રાજ્ય કે લાભાર્થીને મળતા ખાદ્યાન્નના ક્વોટામાં કોઈ જ ઘટાડો કરવામાં આવશે નહીં. ...

ઓગસ્ટ 3, 2026 8:01 પી એમ(PM)

views 37

રાજ્યસભાએ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા વિધેયક 2026 પસાર કર્યું

રાજ્યસભાએ આજે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા વિધેયક 2026 પસાર કર્યું. તેનો ઉદ્દેશ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ અધિનિયમ 2006માં સુધારો કરવાનો છે. આ વિધેયકનો હેતુ ચૂકવણીમાં થતા વિલંબને દૂર કરવા અને વિવાદોનું નિવારણ સરળ બનાવવાનો છે. વિધેયકમાં દરેક કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉદ્યમને લઘ...

ઓગસ્ટ 3, 2026 7:58 પી એમ(PM)

views 35

વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે માંજલપુર અને કોંગ્રેસે દતિયા બેઠક જાળવી રાખી-બાંકીપુરમાં જન સુરાજ પાર્ટીનો વિજય

ગુજરાતના વડોદરા જિલ્લાની માંજલપુર વિધાનસભા બેઠક ભાજપે જાળવી રાખી છે, જ્યાં તેમના ઉમેદવાર સતેન્દ્ર પટેલે પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને ત્રીસ હજારથી વધુ મતોથી હરાવ્યા. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ગણતરીના તમામ 20 રાઉન્ડ પછી શ્રી પટેલને 55 હજાર 481 મત મળ્યા હતા, જ્યારે શ્રી રબારીને 2...

ઓગસ્ટ 3, 2026 7:54 પી એમ(PM)

views 16

સર્વોચ્ચ અદાલતે કહ્યું, નીટ પેપરલીક મુદ્દે દિલ્હી સહિતના સ્થળોએ વિરોધ પ્રદર્શનના આંદોલનકારીઓ સામેની FIR પાછી ખેંચવા સરકારો સ્વતંત્ર

સર્વોચ્ચ અદાલતે આજે સ્પષ્ટ કર્યું છે કે દિલ્હીના જંતર-મંતર અને દેશના અન્ય સ્થળોએ વિદ્યાર્થીઓના તાજેતરના વિરોધ પ્રદર્શનમાં સામેલ વિરોધીઓ સામે નોંધાયેલી FIR બંધ કરવા અથવા પાછી ખેંચવા માટે દિલ્હી સરકાર અને વિવિધ રાજ્ય સરકારો સ્વતંત્ર છે. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની ખં...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.