રાષ્ટ્રીય

ઓગસ્ટ 1, 2026 8:09 પી એમ(PM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૈસુરમાં આજે સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર વિવેકા સ્મારકનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૈસુરમાં આજે સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર વિવેકા સ્મારકનું ઉદ્ઘાટન કર્યું. આ સ્મારક 1892 માં સ્વામી વિવેકાનંદની મૈસુરની ઐતિહાસિક મુલાકાતની યાદમાં ઉજવવામાં આવે છે જ્યારે તેઓ મૈસુરના દિવાન સર કે. શેષાદ્રી ઐયરને મળ્યા હતા અને શિકાગોમાં ધર્મ સંસદમાં ભાગ લેવા માટે ...

ઓગસ્ટ 1, 2026 8:04 પી એમ(PM)

views 34

હવામાન વિભાગે આજે ગુજરાત, કેરળ અને માહેમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું

હવામાન વિભાગે આજે ગુજરાત, કેરળ અને માહેમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, કોંકણ, ગોવા અને ઉત્તરપૂર્વ ભારતના કેટલાક ભાગોમાં પણ આવતીકાલ સુધી ભારે વરસાદની આગાહી છે આગામી બે દિવસ સુધી જમ્મુ અને કાશ્મીર, આંધ્રપ્રદેશ, કર્ણા...

ઓગસ્ટ 1, 2026 3:27 પી એમ(PM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશમાં અલ્લુરી સીતારામ રાજૂ વિમાન મથકનું ઉદ્ઘાટન કર્યુ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના ભોગાપુરમ ખાતે ગ્રીનફિલ્ડ અલ્લુરી સીતારામરાજુ આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીનું સ્વાગત આંધ્રપ્રદેશના રાજ્યપાલ એસ. અબ્દુલ નઝીર, મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ અને અન્ય મહાનુભાવોએ કર્યું. શ્રી મોદીએ પેસેન્જર ટર્મિન...

ઓગસ્ટ 1, 2026 3:22 પી એમ(PM)

views 18

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાહેર પરીક્ષાઓ સુધારા વિધેયક 2026ને મંજૂરી આપી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાહેર પરીક્ષાઓ સુધારા વિધેયક, 2026ને મંજૂરી આપી છે. આ વિધેયક ગુરુવારે સંસદમાં પસાર થયું હતું. જેનો ઉદ્દેશ્ય કડક દંડની જોગવાઈ અને ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરીને જાહેર પરીક્ષાઓમાં અન્યાયી પ્રથાઓને રોકવાનો છે. આ વિધેયક દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્યના રક્ષણ માટે એક મજબૂત કાયદ...

ઓગસ્ટ 1, 2026 2:44 પી એમ(PM)

views 19

ઓરિસ્સામાં પૂરની સ્થિતી ગંભીર..

ઓડિશામાં પૂરની સ્થિતિ ગંભીર છે. રાજ્યમાં અનેક નદીઓ છલકાઈ રહી છે અને સેંકડો ગામડાઓ ડૂબી ગયા છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝી આજે ભદ્રક, બાલાસોર, જાજપુર અને કેઓંઝર સહિત પૂરગ્રસ્ત જિલ્લાઓનું હવાઈ સર્વેક્ષણ કરશે. તેઓ વરિષ્ઠ અધિકારીઓ સાથે રાહત, બચાવ અને પુનર્વસન પ્રયાસોની પણ સમીક્ષા કરશે. હીરાકુડ જળાશયમાં પ...

ઓગસ્ટ 1, 2026 2:38 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રીએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં નીરજ ચોપરાને રજત ચંદ્રક અને યશ વીર સિંહને કાંસ્ય ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં નીરજ ચોપરાને રજત ચંદ્રક જીતવા બદલ અને યશ વીર સિંહને મેન્સ જેવલિન થ્રોમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ ફરી એકવાર નોંધપાત્ર સુસંગતતા, સંયમ અને રમતગમતની ભાવના દર્શાવવા બદલ નીરજ ચોપરાની પ્રશં...

ઓગસ્ટ 1, 2026 2:36 પી એમ(PM)

views 17

19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો.

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. ભાવ ઘટાડા પછી, દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો નવો ભાવ બે હજાર 738 રૂપિયા થશે. કોલકાતામાં 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ બે હજાર આઠસો બાવન પૈસા, મુંબઈમાં બે હજાર 651 રૂપિયા પચાસ પૈસા અન...

ઓગસ્ટ 1, 2026 2:34 પી એમ(PM)

views 43

જુલાઇ મહિનામાં GST કલેક્શન નોંધપાત્ર રીતે વધીને બે લાખ 11 હજાર 205 કરોડ રૂપિયા થયું.

ગયા મહિનામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શનમાં નોંધપાત્ર વધારો થયો હતો અને તે બે લાખ 11 હજાર 205 કરોડ રૂપિયા થયું હતું, જે જુલાઈ 2025માં એક લાખ 83 હજાર 65 કરોડ રૂપિયા હતું, તેનાથી 15.4 ટકાનો વધારો દર્શાવે છે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા હંગામી ડેટા અનુસાર, કુલ સ્થાનિક GST આવક એક લાખ 44...

ઓગસ્ટ 1, 2026 10:52 એ એમ (AM)

views 22

મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે 12મી ઓગષ્ટ સુધી નોંધણી

ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ બાદ મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટેની 12મી ઓગષ્ટ સુધી પીન વિતરણ અને નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નોઁધણી બાદ વિદ્યાર્થીઓ ત્રીજીથી 13મી ઓગષ્ટ સુધી સહાય કેન્દ્રમાં જઇને પોતાના દસ્તાવેજોની ચકાસણી કરાવી શકશે. ચાલુ વર્ષે 300 બેઠકોના વધારા સાથે કુલ સાત હજાર 500 બેઠકો પર પ્રવે...

ઓગસ્ટ 1, 2026 10:40 એ એમ (AM)

views 15

ભારતે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે અને હંમેશા રહેશે તેવો પુનરોચ્ચાર કર્યો

ભારતે જણાવ્યું છે કે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (PoJK) માં થયેલી ચૂંટણીઓ પાકિસ્તાની સત્તા સામેના લોકોના તીવ્ર રોષનો પુરાવો છે.નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે પાકિસ્તાન PoJK માં શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર દમન ચાલુ રાખે છે. શ્રી જયસ્વ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.