ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ બાદ મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટેની 12મી ઓગષ્ટ સુધી પીન વિતરણ અને નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નોઁધણી બાદ વિદ્યાર્થીઓ ત્રીજીથી 13મી ઓગષ્ટ સુધી સહાય કેન્દ્રમાં જઇને પોતાના દસ્તાવેજોની ચકાસણી કરાવી શકશે. ચાલુ વર્ષે 300 બેઠકોના વધારા સાથે કુલ સાત હજાર 500 બેઠકો પર પ્રવેશ અપાશે
News On AIR | ઓગસ્ટ 1, 2026 10:52 એ એમ (AM)
મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે 12મી ઓગષ્ટ સુધી નોંધણી