ઓગસ્ટ 2, 2026 2:41 પી એમ(PM)

printer

યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે નવી દિલ્હીમાં ‘સન્ડે ઓન સાયકલ’ ના 84મા સંસ્કરણમાં ઉપસ્થિત રહ્યાં

યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે નવી દિલ્હીમાં ‘સન્ડે ઓન સાયકલ’ ના 84મા સંસ્કરણમાં ઉપસ્થિત રહ્યાં હતા.
જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, ફિટનેસ ઉત્સાહીઓ, સાયકલ સવારો, પરિવારો અને યુવા NCC કેડેટ્સે ‘નશા મુક્ત ભારત’ અભિયાનના સમર્થનમાં હાજરી આપી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં ડૉ. માંડવિયાએ આ કાર્યક્રમને આગામી 79મા સ્વતંત્રતા દિવસને સમર્પિત કર્યો.