ઓગસ્ટ 22, 2026 10:52 એ એમ (AM)

views 12

દેશમાં સ્થાનિક માંગને પહોંચી વળવા ખાંડનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ

સરકારે જણાવ્યું છે કે દેશમાં સ્થાનિક માંગને પહોંચી વળવા માટે પૂરતો ખાંડનો સ્ટોક ઉપલબ્ધ છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, તાજેતરમાં ખાંડના ભાવમાં વધારો ઇથેનોલ ઉત્પાદન માટે ખાંડના ઉપયોગને કારણે નથી. ઓછું ઉત્પાદન, તહેવારો પહેલા માંગમાં વધારો, ખરાબ હવામાનને કારણે શેરડીના પાકને નુકસાન અને કેટલાક વેપારીઓ દ્...

ઓગસ્ટ 22, 2026 10:43 એ એમ (AM)

views 16

ભારત અને નેપાળે સરહદ વ્યવસ્થાપન અને સુરક્ષાને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

ભારત અને નેપાળે સરહદ વ્યવસ્થાપન અને સુરક્ષાના ક્ષેત્રમાં સહયોગ મજબૂત કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. દેહરાદૂનમાં ભારત-નેપાળ સંયુક્ત કાર્યકારી જૂથની 14મી બેઠકમાં બંને દેશોએ પરસ્પર સહયોગના વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરી. આ બે દિવસીય બેઠકમાં સરહદ પારના ગુના અટકાવવા, સરહદી માળખાગત સુવિધાઓને મજબૂત...

ઓગસ્ટ 22, 2026 10:39 એ એમ (AM)

views 35

રાજ્યભરમાં પોલીસનું કેફી દ્રવ્યોને ઝડપવા માટે વ્યાપક અભિયાન – અનેક સ્થળેથી નશાકારક પદાર્થ ઝડપ્યાં

ભાવનગરના લઠ્ઠાકાંડના બનાવ બાદ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કોમ્બિંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત જામનગર દિગ્જામ સર્કલ તેમજ બાવરી વાસ વિસ્તારમાં પોલીસે દરોડા પાડીને દેશી દારુ બનાવવાની સમાગ્રી જપ્ત કરી હતી, જેનો સ્થળ પર નાશ કરાયો હતો. ડ્રાઈવમાં દારૂબંધી ભંગના 17 કેસ નોંધાયા હતા, 45 વાહન ચકાસવામ...

ઓગસ્ટ 22, 2026 10:34 એ એમ (AM)

views 36

ભાવનગર નકલી દારુકાંડમાં ઝડપાયેલો મુખ્ય સૂત્રધાર નવ દિવસના રિમાન્ડ પર

રાજ્યમાં ભારે ચર્ચાસ્પદ બનેલા ભાવનગરના નકલી દારૂકાંડના મુખ્ય સૂત્રધાર આરોપી રઈશ અન્સારીને પોલીસે ઝડપી પાડ્યા બાદ ગઇકાલે ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે આંતરરાજ્ય નેટવર્ક અને દારૂકાંડના મૂળ સુધી પહોંચવા માટે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, ...

ઓગસ્ટ 22, 2026 10:37 એ એમ (AM)

views 34

ભારતને વૈશ્વિક સ્તરે વિકાસ માટે ઉજ્જવળ સ્થળ તરીકે જોવામાં આવી રહ્યું છે: PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વૈશ્વિક આર્થિક પડકારો વચ્ચે ભારતને વૈશ્વિક સ્તરે વિકાસ માટે એક ઉજ્જવળ સ્થળ તરીકે જોવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ અનુસાર, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા રહેશે. નવી દિલ્હીમાં ઇકોનોમિક ટાઇમ્સ વર્લ્ડ લીડર્સ ફો...

ઓગસ્ટ 22, 2026 10:30 એ એમ (AM)

views 34

રાજકોટમાં જુનિયર મહિલા તબીબ સાથે ગેરવર્તુણુંકના મામલે તબીબ અશ્વિન રામાણીની બદલી કરાઇ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બનેલી મહિલા તબીબ સાથે ગેરવર્તણૂકની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લઇને ડો. અશ્વિન રામાણીની પંચમહાલના વાવકુંડલી PHC ખાતે બદલી કરી દેવાઇ છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પીડિત મહિલા તબીબ સાથે ટેલિફ...

ઓગસ્ટ 22, 2026 10:26 એ એમ (AM)

views 28

અમદાવાદ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં ફૂડ વિભાગની તપાસમાં ભેળસેળ યુક્ત ખોરાકનો નાશ કરાયો

બનાસકાંઠા જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં કુલ 49 હોટલ તથા રેસ્ટોરન્ટમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ડીસાની ડિલાઇટ રેસ્ટોરન્ટ તથા વડગામના છાપી ચાર રસ્તા પાસે પટેલ હોટલ સામે કડક કાર્યવાહી કરી બંને પેઢીઓના ફૂડ લાયસન્સ સ્થગિત (સસ્પેન્ડ) ક...

ઓગસ્ટ 22, 2026 10:24 એ એમ (AM)

views 18

પ્રવાસન સહયોગને મજબૂત બનાવવા માટે બ્રિક્સના પ્રવાસન મંત્રીઓએ જયપુર ઘોષણાપત્ર અપનાવ્યુ

ભારતની અધ્યક્ષતામાં ગઈકાલે જયપુરમાં યોજાયેલી બ્રિક્સ પ્રવાસન મંત્રીઓની બેઠક જયપુર ઘોષણાપત્રને સર્વાનુમતે મંજૂરી સાથે પૂર્ણ થઈ. જયપુર ઘોષણાપત્રમાં કૃત્રિમ બુદ્ધિમત્તા, પર્યાવરણને અનુકૂળ પર્યટન, કૌશલ્ય વિકાસ અને બ્રિક્સ દેશોમાં અનુકૂળ મુસાફરી જેવા ક્ષેત્રો પર ભાર મૂકવામાં આવ્યો છે. આ બેઠકની અધ્યક્ષતા ...

ઓગસ્ટ 22, 2026 10:22 એ એમ (AM)

views 36

અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે બે બાળ પેગ્વિન લવાયા

અમદાવાદમાં સાયન્સ સિટી વિજ્ઞાન ભવન ખાતે 21થી 23 ઓગસ્ટ દરમિયાન ત્રણ દિવસીય 'સ્પેસ ફેસ્ટિવલ-2026'નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો અને નેશનલ સ્પેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ ત્રિદિવસીય ફેસ્ટિવલ દરમિયા...

ઓગસ્ટ 21, 2026 8:02 પી એમ(PM)

views 10

બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં, ભારતની ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદની મહિલા ડબલ્સની જોડીનો સેમિફાઇનલમાં પ્રવેશ.

બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં, ભારતની ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદે મહિલા ડબલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે તેમણે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં ચોથા ક્રમાંકિત ચીનની જિયા યી ફેન અને ઝાંગ શુ ઝિયાનને 16-21, 21-15, 21-13 થી હરાવ્યા શનિવારે સેમિફાઇનલમાં ટ્રીસા-ગાયત્રી ટોચના ક્રમાં...